Gujarat SSA Bharti 2023 : સર્વ શિક્ષા અભિયાનમાં વિવિધ જગ્યાની ભરતી 2023 : SSA Gujarat Bharti 2023 : સર્વ શિક્ષા અભિયાન (SSA Recruitment 2023) ગુજરાતે પ્રોજેક્ટ કોઓર્ડિનેટર, આસિસ્ટન્ટ ડિસ્ટ્રિક્ટ કોઓર્ડિનેટર, ડિસ્ટ્રિક્ટ એકાઉન્ટિંગ ઓફિસર આસિસ્ટન્ટ કોઓર્ડિનેટર અને અન્ય વિવિધ જગ્યાઓ પર ભરતી કરવા માટે ટૂંકી નોટિફીકેશન (Job Notification) બહાર પાડી છે. આ નોટિફીકેશનમાં જણાવ્યા અનુસાર, કુલ 52 પોસ્ટ પર ભરતી કરવામાં આવશે. ઇચ્છુક અને લાયકાત ધરાવતા ઉમેદવારો https://ssarms.gipl.in પરથી 14 સપ્ટેમ્બર 2023 થી 23 સપ્ટેમ્બર 2023 સુધી ઓનલાઇન અરજી કરી શકશે.
Gujarat SSA Bharti 2023 સર્વ શિક્ષા અભિયાન ભરતી 2023
- પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર – સેકન્ડરી એજ્યુકેશન – 14 પોસ્ટ
- મદદનીશ જિલ્લા કો-ઓર્ડિનેટરઃ કવોલીટી એજયુકેશન એન્ડ મોનીટરીંગ (ટીચર્સ ટ્રેનીંગ) – 02 પોસ્ટ
- મદદનીશ જીલ્લા કો-ઓર્ડીનેટર (ગર્લ્સ એજ્યુકેશન) (ફકત મહિલા ઉમેદવારે જ અરજી કરવી.) – 09 પોસ્ટ
- મદદનીશ જીલ્લા કો-ઓર્ડીનેટર (જીલ્લા હિસાબી અધિકારી) – 00 પોસ્ટ
- મદદનીશ જીલ્લા કો-ઓર્ડીનેટર (એમઆઇએસ) – 04 પોસ્ટ
- મદદનીશ જીલ્લા કો-ઓર્ડીનેટર ( અલ્ટરનેટીવ સ્કૂલીંગ એકસેસ, રીટેન્શન એન્ડ વોકેશનલ એજયુકેશન) – 01 પોસ્ટ
- મદદનીશ જીલ્લા કો-ઓર્ડીનેટર (આઇઇડી કો-ઓર્ડીનેટર) – 03 પોસ્ટ
- એડીશનલ મદદનીશ જીલ્લા કો-ઓર્ડીનેટર (ગર્લ્સ એજયુકેશન (કેજીબીવી) (ફકત મહિલા ઉમેદવારે જ અરજી કરવી.) – 05 પોસ્ટ
- હિસાબનીશ (બિનનિવાસી) (કેજીબીવી બોઈઝ હોસ્ટેલ) (ફકત મહિલા ઉમેદવારે જ અરજી કરવી.)ર – 14 પોસ્ટ
SSA Gujarat Bharti 2023 : શું રહેશે શૈક્ષણિક લાયકાત?
- વિગતવાર શૈક્ષણિક લાયકાત અને જરૂરી અનુભવ વિશેની વિગતો અને વિગતવાર નોટિફીકેશન બહાર પાડવામાં આવ્યા પછી અપડેટ કરવામાં આવશે.
SSA Gujarat Bharti 2023: કઇ રીતે કરવામાં આવશે પસંદગી?
- SSA ગુજરાત માટેની પસંદગી પ્રક્રિયામાં લેખિત પરીક્ષા/ઇન્ટરવ્યૂનો સમાવેશ થાય છે. વિગતવાર પસંદગી પ્રક્રિયા વિશે પણ ટૂંક સમયમાં તમામ અપડેટ આપવામાં આવશે.
SSA Bharti ભરતી 2023 : કેટલો મળશે પગાર?
- SSA ગુજરાત ભરતીમાં પસંદગી પામેલા ઉમેદવારોને રૂ. 8500 થી 20000 પ્રતિ મહિને ચૂકવણી કરવામાં આવશે.
મહત્વપૂર્ણ તારીખો
અરજી શરૂ થવાની તારીખ | 14/09/2023 |
અરજી કરવાની અંતિમ તારીખ | 23/09/2023 |
સર્વ શિક્ષા અભિયાન ભરતી 2023 કેવી રીતે અરજી કરવી ઓનલાઇન અરજી કરો @ssarms.gipl.in
- રસ ધરાવતા અને લાયક ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે.
મહત્વપૂર્ણ કડીઓ
સંપૂર્ણ માહિતી | અહીં ક્લિક કરો |
ઑનલાઇન અરજી કરવા | અહીં ક્લિક કરો |
એપ્લિકેશન ડાઉનલોડ કરો | અહીં ક્લિક કરો |
FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો
સર્વ શિક્ષા અભિયાન ભરતી 2023 છેલ્લી તારીખ શું છે?
ગુજરાત સર્વ શિક્ષા અભિયાન ભરતીની છેલ્લી તારીખ 23 સપ્ટેમ્બર 2023 છે
સર્વ શિક્ષા અભિયાન સત્તાવાર વેબસાઇટ શું છે
સત્તાવાર વેબસાઇટ. https://ssarms.gipl.in