Indian Coast Guard Bharti 2023: ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ દ્વારા નાવિક અને યાત્રિકની કુલ 350 જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. ધોરણ 10 અને 12 પાસ ઉમેદવારો ફોર્મ ભરી શકશે. તમામ માહિતી માટે સત્તાવાર જાહેરાત જુઓ.
Indian Coast Guard Bharti 2023
નંબર | 01/2024 બેંચ |
પોસ્ટ ટાઈટલ | ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ ભરતી 2023 |
પોસ્ટ નામ | નાવિક અને યાંત્રિક |
કુલ જગ્યા | 350 |
સંસ્થા | ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ (મીનીસ્ટ્રી ઓફ ડીફેન્સ) |
અરજી શરુ તારીખ | 08-09-2023 |
અરજી છેલ્લી તારીખ | 22-09-2023 |
સત્તાવાર વેબ સાઈટ | joinindiancoastguard.cdac.in |
અરજી પ્રકાર | ઓનલાઈન |
Indian Coast Guard Bharti 2023 ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ ભરતી 2023
જે મિત્રો ભારતીય કોસ્ટ ગાર્ડ ભરતી 2023ની રાહ જોઈ રહ્યા છે તેઓ માટે આ ખુબ જ સારો મોકો છે. ભરતીની માહિતી તે જેવી કે પોસ્ટ નામ, શૈક્ષણિક લાયકાત, કુલ જગ્યા, પગાર ધોરણ, વય મર્યાદા, અરજી પ્રકિયા વગેરે નીચે મુજબ છે.
Indian Coast Guard Navik Bharti 2023 વિગત
પોસ્ટ નામ | જગ્યા |
નાવિક (જનરલ ડ્યુટી) | 260 |
નાવિક (ડોમેસ્ટિક બ્રાંચ) | 30 |
યાંત્રિક (મિકેનિકલ) | 25 |
યાંત્રિક (ઈલેક્ટ્રીકલ) | 20 |
યાંત્રિક (ઇલેક્ટ્રોનિક્સ) | 15 |
કુલ જગ્યા | 350 |
Indian Coast Guard Navik Recruitment 2023 શૈક્ષણિક લાયકાત
પોસ્ટ | લાયકાત |
નાવિક (ડોમેસ્ટિક બ્રાંચ) | COBSE (કાઉન્સિલ ઓફ બોર્ડ ફોર સ્કુલ એજ્યુકેશન) માન્ય બોર્ડમાંથી ધોરણ 10 પાસ કરેલ હોવું જોઈએ. |
નાવિક (જનરલ ડ્યુટી) | COBSE (કાઉન્સિલ ઓફ બોર્ડ ફોર સ્કુલ એજ્યુકેશન) માન્ય બોર્ડમાંથી ગણિત અને ભૌતિકશાસ્ત્ર વિષય સાથે ધોરણ 10+2 પાસ કરેલ હોવું જોઈએ. |
યાંત્રિક (મિકેનિકલ, ઈલેક્ટ્રીકલ, ઇલેક્ટ્રોનિક્સ) | COBSE (કાઉન્સિલ ઓફ બોર્ડ ફોર સ્કુલ એજ્યુકેશન) માન્ય બોર્ડમાંથી ધોરણ 10 પાસ કરેલ હોવું જોઈએ અને AICTE માન્ય 3 થી 4 વર્ષનો ડીપ્લોમા કોર્ષ ઈલેક્ટ્રીકલ, મિકેનીકલ, ઇલેક્ટ્રોનિક, ટેલીકોમ્યુનિકેશન્સ (રેડીઓ/પાવર) એન્જીનીયરીંગમાં પાસ કરેલ હોવું જોઈએ. |
વય મર્યાદા
18 થી 22 વર્ષ. અનામત વર્ગના ઉમેદવારોને નિયમો મુજબ છૂટછાટ મળવાપાત્ર છે. જન્મ 1 મે 20021 થી 30 એપ્રિલ 2006ની વચ્ચે થયેલ હોવો જોઈએ.
પગાર ધોરણ / પે સ્કેલ
પોસ્ટ | પગાર |
નાવિક (જનરલ ડ્યુટી) | બેજીક પે 21,700/ (પે લેવલ 3) + અન્ય |
નાવિક (ડોમેસ્ટિક બ્રાંચ) | બેજીક પે 21,700/ (પે લેવલ 3) + અન્ય |
યાંત્રિક | બેજીક પે 29,200/ (પે લેવલ 5) + અન્ય |
અરજી ફી
જનરલ / OBC / EWS | રૂ. 300/- |
SC / ST | ફી નથી |
Indian Coast Guard Bharti 2023 પસંદગી પ્રક્રિયા કઈ છે?
ઉમેદવારની પસંદગી કોસ્ટ ગાર્ડ ભરતી બોર્ડના નિયમો મુજબ થશે.
– લેખિત પરીક્ષા (કોમ્પ્યુટર બેઝ ઓનલાઈન એક્ઝામિનેશન)
– શારીરિક કસોટી (ફીઝીકલ ફિટનેસ ટેસ્ટ, મેડીકલ પરીક્ષા)
– ડોક્યુમેન્ટ વેરિફિકેશન
– મેરીટ લિસ્ટ
Indian Coast Guard Bharti 2023 અરજી કઈ રીતે કરવી?
લાયકાત ધરાવતા ઉમેદવારોએ https://joinindiancoastguard.cdac.in પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
Indian Coast Guard Bharti 2023 અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?
અરજી શરૂ તારીખ : 08-09-2023
અરજી છેલ્લી તારીખ : 22-09-2023
જાહેરાત વાંચો | અહીં ક્લિક કરો |
ઓનલાઈન અરજી કરો | અહીં ક્લિક કરો |