Hindustan Petroleum Recruitment 2023: શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે હિન્દુસ્તાન પેટ્રોલિયમમાં 275+ જગ્યાઓ પર સરકારી નોકરીની તક આવી ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.
Hindustan Petroleum Recruitment 2023
સંસ્થાનું નામ | હિન્દુસ્તાન પેટ્રોલિયમ |
પોસ્ટનું નામ | વિવિધ |
અરજી કરવાનું માધ્યમ | ઓનલાઈન |
નોટિફિકેશનની તારીખ | 18 ઓગસ્ટ 2023 |
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ | 18 ઓગસ્ટ 2023 |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 18 સપ્ટેમ્બર 2023 |
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક | https://www.hindustanpetroleum.com/ |
મહત્વની તારીખ:
આ ભરતી ની નોટિફિકેશન હિન્દુસ્તાન પેટ્રોલિયમ દ્વારા 18 ઓગસ્ટ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 18 ઓગસ્ટ 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 18 સપ્ટેમ્બર 2023 છે.
પોસ્ટનું નામ:
નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ હિન્દુસ્તાન પેટ્રોલિયમ દ્વારા મિકેનિકલ એન્જિનિયર, ઇલેક્ટ્રિકલ એન્જિનિયર, ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્જિનિયર, સિવિલ એન્જિનિયર, કેમિકલ એન્જિનિયર, સિનિયર ઓફિસર, ફાયર એન્ડ સેફ્ટી ઓફિસર, ક્વોલિટી કંટ્રોલ (QC) ઓફિસર્સ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, લો ઓફિસર્સ, લો ઓફિસર્સ-એચઆર, મેડિકલ ઓફિસર, જનરલ મેનેજર, વેલફેર ઓફિસર તથા ઇન્ફર્મેશન સિસ્ટમ્સ (IS) ઓફિસરની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.
અરજી કરવા માટે જરૂરી લિંક:
નોકરીની જાહેરાત માટે | અહીં ક્લિક કરો |
અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |