ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) ર્દ્વારા 434 જગ્યાઓ ભરવા માટે ભરતીની જાહેરાત પ્રકાશિત કરવામાં આવી છે. રસ ધરાવતા ઉમેદવારે આ જગ્યાઓ માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે.
Gujarat metro bharti 2023
આ આર્ટીકલમાં આપને જાણીશું Gujarat Metro Bharti 2023 ની વધુ વિગતો જેમ કે વય મર્યાદા, ખાલી જગ્યાની વિગતો, લાયકાત, પગાર ધોરણ, અરજી ફી અને કેવી રીતે અરજી કરવી તેની વિગતો નીચે આપેલ છે.
gujarat metro bharti 2023
Table of Contents
ભરતી કરનાર સંસ્થાનું નામ
ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC)
નોકરી પોસ્ટનું નામ
વિવિધ પોસ્ટ
કુલ ખાલી જગ્યાઓ
434
અરજી કરવાની છેલ્લી તારીખ
09/06/2023
અરજીપ્રકાર
ઓનલાઈન
ગુજરાત મેટ્રોભરતી 2023 ખાલી જગ્યાઓ
પોસ્ટ નામ
કુલ જગ્યા
વિવિધ પોસ્ટ
434
ગુજરાત મેટ્રોભરતી 2023 જરૂરી શૈક્ષણિક લાયકાત
શૈક્ષણિક લાયકાત અને અનુભવ તમે જાહેર કરાયેલ સત્તાવાર સૂચના પર ચકાસી શકો છો
Gujarat Metro Bharti 2023 ઉપયોગી તારીખ
છેલ્લી તારીખ
09 જૂન2023
જુઓ સ્ટેપ બાય સ્ટેપ ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન ભરતીમાં અરજી કેવી રીતે કરવી ?
ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન ભરતી માટે અરજી કરવા સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી ડીટેઇલ જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય લાયકાત ધરાવો છો કે નહિ તે ચેક કરો.
હવે OJAS ની ઓફીસીયલ વેબસાઈટ https://ojas.gujarat.gov.in/AdvtList.aspx?type=lCxUjNjnTp8%3d પર જઈ અને Apply Now ના બટન પર ક્લિક કરો.
હવે ઓનલાઇન ફોર્મ માં તમારી જરૂરી ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.