AMC Bharti 2023: અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા 1027 જગ્યાઓ માટે ભરતી
AMC Bharti 2023: ગુજરાત અર્બન હેલ્થ પ્રોજેક્ટ (અમદાવાદ) ખાતે FHW, MPHW, લેબ ટેકનીશીયન વગેરે જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો જાહેરાત વાંચી ઓનલાઈન અરજી કરવાની રહેશે.
AMC Bharti 2023
આપેલ વિવિધ કેડરની હાલમાં ખાલી તથા ભવિષ્યમાં ખાલી પડનાર કે નવી ઉભી થનાર જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે પસંદગી / પ્રતીક્ષા યાદી બનાવવાના હેતુસર ફક્ત ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે. સંબંધિત જગ્યાના ભરતી નિયમો અને પરીક્ષા નિયમોની પ્રવર્તમાન જોગવાઈ મુજબ લાયકાત પરિપૂર્ણ કરતા અને ઈચ્છા ધરાવતા ઉમેદવારોએ તારીખ 04-09-2023ના રોજ સવારના 09:30 કલાકથી તારીખ 18-09-2023 સાંજના 05:30 કલાક સુધીમાં અરજી કરવાની રહેશે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2023
AMC ભરતી 2023 / AMC Recruitment 2023 / અમદાવાદ મહાનગરપાલિકા ભરતી 2023 અંતર્ગત ગુજરાત અર્બન હેલ્થ પ્રોજેક્ટ માટે નીચે આપેલ પોસ્ટ જુઓ. જાહેરાત ક્રમાંક 18 થી 22/2023-24
જગ્યાનું નામ | જગ્યા | લાયકાત |
મેડીકલ ઓફીસર | 87 | માન્ય યુનિવર્સીટીમાંથી એમ.બી.બી.એસ. પાસ તથા ઇન્ટર્નશીપ પૂર્ણ કરેલ હોવી ફરજીયાત. |
લેબ ટેકનીશીયન | 78 | બી.એસ.સી. બાયોકેમેસ્ટ્રી અથવા માઈક્રોબાયોલોજી અથવા કેમેસ્ટ્રીના વિષય સાથે માઈક્રોબાયોલોજીના વિષય સાથેના બી.એસ.સી. પસંદગી આપવામાં આવશે. ઉમેદવારે સરકાર માન્ય સંસ્થામાંથી એક વર્ષનો મેડીકલ લેબોરેટરી ટેકનોલોજીનો સર્ટીફીકેટ કોર્સ પાસ કરેલ હોવો જોઈએ. ઉમેદવાર આસી. લેબોરેટરી ટેકનીશીયન તરીકેનો અથવા તેની સમકક્ષ જગ્યાનો પાંચ વર્ષનો અનુભવ ધરાવતો હોવો જોઈએ. |
ફાર્માસીસ્ટ | 83 | માન્ય સંસ્થાના રજીસ્ટર્ડ ફાર્માસીસ્ટ |
ફીમેલ હેલ્થ વર્કર (ફક્ત સ્ત્રીઓ માટે) | 435 | ઇન્ડીયન નર્સિંગ કાઉન્સીલ દ્વારા માન્ય કરેલ સંસ્થામાંથી એ.એન.એમ. / એફ.એચ.ડબલ્યુ ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન થયેલ હોવું જોઈએ. ધોરણ 10 અથવા 12માં કોમ્પ્યુટર વિષય હોય અથવા બેઝીક કોમ્પ્યુટર સર્ટીફીકેટ ધરાવતા હોવા જોઈએ. |
મલ્ટી પરપઝ હેલ્થ વર્કર | 344 | ગર્વમેન્ટ માન્ય આર.એન.આર.એમ. પાસ અથવા ફીમેલ હેલ્થ વર્કર કોર્સ પાસ અથવા એ.એન.એમ.કોર્સ પાસ અથવા એસ.આઈ.ડીપ્લોમા અથવા મલ્ટી પરપઝ હેલ્થ વર્કર કોર્સ પાસ. સરકાર માન્ય કોમ્પ્યુટર બેઝીક કોર્સ પાસ. અન્ય |
કુલ જગ્યા | 1027 |
ઉપરોક્ત જગ્યાઓ અગાઉ આપેલ જાહેરાત ક્રમાંક 10, 12, 13, 15 અને 16/2023-24 રદ્દ ગણવાની રહેશે. જેની નોધ લેવી.
Ahmedabad Municipal Corporation Bharti 2023 | Ahmedabad Municipal Corporation Recruitment 2023
જગ્યાનું નામ | વય મર્યાદા | પગાર |
મેડીકલ ઓફીસર | 45 વર્ષથી વધુ નહી | લેવલ 9 પે મેટ્રીક્સ રૂ. 53100/167800 |
લેબ ટેકનીશીયન | 45 વર્ષથી વધુ નહી | રૂ. 31340/- |
ફાર્માસીસ્ટ | 35 + 1 વર્ષથી વધુ નહી | રૂ. 31340/- |
ફીમેલ હેલ્થ વર્કર (ફક્ત સ્ત્રીઓ માટે) | 45 વર્ષથી વધુ નહી | રૂ. 19950/- |
મલ્ટી પરપઝ હેલ્થ વર્કર | 35 + 1 વર્ષથી વધુ નહી | રૂ. 19950/- |
અરજી ફી
બિન અનામત વર્ગના ઉમેદવારોએ અરજીદીઠ રૂ. 112/- (અંકે રૂપિયા એકસો બાર પુરા) ઓનલાઈન તારીખ 22-09-2023 સુધીમાં ભરવાના રહેશે.
નોંધ: શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી ફી વગેરેની માહિતી માટે જાહેરાત વાંચી પછી જ અરજી કરવી.
AMC Bharti 2023 પસંદગી પ્રક્રિયા કઈ છે?
ઉમેદવારોની પસંદગી નિયમો મુજબ થશે.
AMC Bharti 2023 અરજી પ્રક્રિયા કઈ છે?
લાયકાત ધરાવતા ઉમેદવારોએ http://www.ahmedabadcity.gov.in પર જીને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
AMC Bharti 2023 અરજી છેલ્લી તારીખ કઈ છે?
અરજી છેલ્લી તારીખ : 18-09-2023
જાહેરાત વાંચો | અહીં ક્લિક કરો |
ઓનલાઈન અરજી કરો | અહીં ક્લિક કરો |
AMC Recruitment 2023 કારકિર્દી વૃદ્ધિ અને સમુદાયની અસર માટે અવિશ્વસનીય તક રજૂ કરે છે. ભલે તમે મહત્વાકાંક્ષી એન્જિનિયર, હેલ્થકેર પ્રોફેશનલ અથવા એડમિનિસ્ટ્રેટર હોવ, આ ભરતી ડ્રાઈવમાં તમારા માટે એક સ્થાન છે. નોકરીની સુરક્ષા, કારકિર્દીની પ્રગતિ અને તમારા શહેરના વિકાસમાં યોગદાનના લાભો તેને નોકરી શોધનારાઓ માટે નોંધપાત્ર ઘટના બનાવે છે.
તમારા ભવિષ્યને ઘડવાની આ તક ગુમાવશો નહીં. સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો, ઉપલબ્ધ હોદ્દાઓ તપાસો અને આજે જ તમારી અરજી તૈયાર કરવાનું શરૂ કરો. AMC ભરતી 2023 તમારા પરિપૂર્ણ અને લાભદાયી વ્યવસાય માટે પ્રવેશદ્વાર બની શકે છે. [તમારા શહેર] ની સુધારણા માટે કામ કરતી સમર્પિત વ્યક્તિઓની રેન્કમાં જોડાઓ અને તમારી કારકિર્દીમાં અર્થપૂર્ણ ફેરફાર કરવા માટે આ તકનો લાભ લો.
FAQs: AMC Recruitment 2023
AMC ભરતી 2023 શું છે?
AMC ભરતી 2023 એ [યોર સિટી] મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ વિભાગોમાં વિવિધ મહત્વપૂર્ણ જગ્યાઓ ભરવા માટે હાથ ધરવામાં આવેલ એક નોંધપાત્ર ભરતી અભિયાન છે.
AMC Recruitment 2023 માટે પાત્રતાના માપદંડ શું છે?
પાત્રતાના માપદંડોમાં શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા અને અમુક હોદ્દા માટે ચોક્કસ રહેઠાણની આવશ્યકતાઓ શામેલ હોઈ શકે છે. વિગતો માટે સત્તાવાર સૂચનાઓ તપાસો.
ભરતી 2023 દ્વારા AMCમાં જોડાવાના શું ફાયદા છે?
AMC Recruitment 2023માં જોડાવાથી નોકરીની સ્થિરતા, કારકિર્દી વૃદ્ધિની તકો અને તમારા શહેરના વિકાસ પર હકારાત્મક અસર કરવાની તક મળે છે.
AMC Recruitment 2023 વિશે વધુ માહિતી હું ક્યાંથી મેળવી શકું?
વિગતવાર માહિતી માટે, સત્તાવાર [યોર સિટી] મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઇટની મુલાકાત લો અને ચોક્કસ નોકરીની સૂચનાઓ અને અપડેટ્સ માટે “ભરતી 2023” વિભાગનો સંદર્ભ લો.