ગુજરાત આલ્કલીઝ એન્ડ કેમિકલ્સ લિમિટેડમાં પરીક્ષા વગર સીધી ભરતી : GACL Bharti 2023 અત્યારેજ કરી દો અરજી

ગુજરાત આલ્કલીઝ એન્ડ કેમિકલ્સ લિમિટેડમાં પરીક્ષા વગર સીધી ભરતી : GACL Bharti 2023 અત્યારેજ કરી દો અરજી

GACL Bharti 2023: શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે ગુજરાત આલ્કલીઝ એન્ડ કેમિકલ્સ લિમિટેડમાં પરીક્ષા વગર સીધી ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

GACL Bharti 2023 | Gujarat Alkalies and Chemicals Limited Bharti 2023

સંસ્થાનું નામગુજરાત આલ્કલીઝ એન્ડ કેમિકલ્સ લિમિટેડ
પોસ્ટનું નામઅલગ અલગ
અરજી કરવાનું માધ્યમઓનલાઈન
નોકરીનું સ્થળવડોદરા/દહેજ, ગુજરાત
નોટિફિકેશનની તારીખ22 ઓગસ્ટ 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ22 ઓગસ્ટ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ03 સપ્ટેમ્બર 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંકhttps://www.gacl.com/

GACL Bharti 2023 મહત્વની તારીખ:

આ ભરતી ની નોટિફિકેશન ગુજરાત આલ્કલીઝ એન્ડ કેમિકલ્સ લિમિટેડ દ્વારા ઘ્વારા 22 ઓગસ્ટ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 22 ઓગસ્ટ 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 03 સપ્ટેમ્બર 2023 છે.

GACL Bharti 2023 પોસ્ટનું નામ:

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ગુજરાત આલ્કલીઝ એન્ડ કેમિકલ્સ લિમિટેડ દ્વારા નીચે મુજબની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.

જનરલ મેનેજરએડિશનલ જનરલ મેનેજર
ડેપ્યુટી જનરલ મેનેજરસિનિયર મેનેજર
સિનિયર ઓફિસરઓફિસર
એન્જીનીયર

GACL Bharti 2023 અરજી કરવા માટે જરૂરી લિંક:

નોકરીની જાહેરાત માટેઅહીં ક્લિક કરો
અરજી કરવા માટેઅહીં ક્લિક કરો

GACL Bharti 2023 લાયકાત:

મિત્રો, તમામ પોસ્ટ માટે લાયકાત અલગ અલગ છે જે તમે નીચે આપેલી લિંક ની મદદથી જાહેરાતમાં જોઈ શકો છો.

GACL Bharti 2023 પસંદગી પ્રક્રિયા:

ઉમેદવારની પસંદગી ઓનલાઇન અરજી કર્યા બાદ નિયત તારીખે ઇન્ટરવ્યૂ ઘ્વારા કરવામાં આવશે. ઉમેદવારની પસંદગી તમામ પોસ્ટ માટે 5 વર્ષના કોન્ટ્રાકટમાં કરવામાં આવશે. અરજી કરવા માટે ઇચ્છુક ઉમેદવાર GACL ની સત્તાવાર વેબસાઈટ https://www.gacl.com/ પર અરજી કરી શકે છે.

GACL Bharti 2023 કુલ ખાલી જગ્યા:

GACL ની આ ભરતીમાં કુલ કેટલી ખાલી જગ્યા માટે ભરતી કરવામાં આવી રહી છે તેની કોઈ માહિતી આપવામાં આવી નથી.

GACL Bharti 2023 પગારધોરણ

GACL માં ઉમેદવારની પસંદગી કર્યા બાદ તેમને માસિક કેટલો પગાર ચુકવવામાં આવશે તેની કોઈ માહિતી આપવામાં આવી નથી. પરંતુ આ એક સરકારી તથા પ્રતિષ્ઠિત સંસ્થા હોવાથી અન્ય પ્રાઇવેટ સંસ્થાઓ કરતા સારો પગાર ચુકવવામાં આવી શકે છે.

GACL Bharti 2023 અરજી કઈ રીતે કરવાની રહેશે?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે GACLની સત્તાવાર વેબસાઈટ https://www.gacl.com/ પર જઈ Career સેકશન માં જાઓ.
  • હવે તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ સામે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *