ખેડા જિલ્લા સહકારી બેંકમાં ભરતી ૨૦૨૩

ખેડા જિલ્લા સહકારી બેંકમાં ભરતી ૨૦૨૩

ખેડા જિલ્લા સહકારી બેંકમાં ભરતી @ kdccbank.in : શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે ખેડા જિલ્લા સહકારી બેંકમાં વિવિધ પદો પર સીધી ભરતી આવી ગઈ છે.

તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

સંસ્થાનું નામઘી ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ
પોસ્ટનું નામવિવિધ
અરજી કરવાનું માધ્યમઓફલાઈન અને ઓનલાઈન
નોટિફિકેશનની તારીખ19 ઓગસ્ટ 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ19 ઓગસ્ટ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ28 ઓગસ્ટ 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંકkdccbank.in

ખેડા જિલ્લા સહકારી બેંકમાં ભરતી માટે મહત્વની તારીખ

આ ભરતીની નોટિફિકેશન ઘી ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ દ્વારા 19 ઓગસ્ટ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 19 ઓગસ્ટ 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 28 ઓગસ્ટ 2023 છે.

ખેડા જિલ્લા સહકારી બેંકમાં ભરતી માટે પોસ્ટનું નામ

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ખેડા જિલ્લા સહકારી બેંક દ્વારા લોન કમ રિકવરી ઓફિસર, લીગલ ઓફિસર, આઇટી કમ સાયબર સિક્યોરિટી ઓફિસર, માર્કેટિંગ ઓફિસર તથા એગ્રિકલચર ઓફિસરની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.

ખેડા જિલ્લા સહકારી બેંકમાં ભરતી માટે પગારધોરણ

ખેડા જિલ્લા સહકારી બેંકની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ તમને કેટલો પગાર ચુકવવામાં આવશે તેની જાહેરાતમાં કોઈ માહિતી આપવામાં આવી નથી. બેંક દ્વારા ઇન્ટરવ્યૂ સમયે પગાર સંબંધિત માહિતી આપવામાં આવી શકે છે.

ખેડા જિલ્લા સહકારી બેંકમાં ભરતી માટે પસંદગી પ્રક્રિયા

ઉમેદવારની પસંદગી ઓફલાઈન અરજી કર્યા બાદ નિયત તારીખે ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે. બેંક ઈચ્છે તો ઉમેદવારની પસંદગી મેરીટ/લેખિત પરીક્ષા/સ્કિલ ટેસ્ટ અથવા અન્ય કોઈ પ્રક્રિયાના આધારે પણ કરી શકે છે.

ખેડા જિલ્લા સહકારી બેંકમાં ભરતી માટે અરજી ફી

KDCC બેંકની આ ભરતીમાં અરજી કરવા માટે તમામ ઉમેદવારોની અરજી ફી નિઃશુલ્ક છે એટલે કે તમારે અરજી કરવા માટે કોઈપણ પ્રકારની અરજી ફી ચુકાવવાની રહેતી નથી.

ખેડા જિલ્લા સહકારી બેંકમાં ભરતી માટે લાયકાત

KDCC બેંકની આ ભરતીમાં અરજી કરવા માટે તમારે કોમર્સ/આર્ટસ કે સાયન્સ સ્ટ્રીમના કોઈપણ કોર્સથી સ્નાતક એટલે કે ગ્રેજ્યુએશન પૂર્ણ કરેલું હોવું જોઈએ. વધુ માહિતી માટે જાહેરાત અવશ્ય વાંચી લેવી. જો તમને બેન્કિંગ ક્ષેત્રે અનુભવ છે તો તમને અગ્રીમતા આપવામાં આવશે.

ખેડા જિલ્લા સહકારી બેંકમાં ભરતી માટે કુલ ખાલી જગ્યા

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ખેડા જિલ્લા સહકારી બેંકમાં લોન કમ રિકવરી ઓફિસરની 01, લીગલ ઓફિસરની 0, આઇટી કમ સાયબર સિક્યોરિટી ઓફિસરની 01, માર્કેટિંગ ઓફિસરની 01 તથા એગ્રિકલચર ઓફિસરની 01 જગ્યા માટે અરજી મંગાવવામાં આવી છે.

ખેડા જિલ્લા સહકારી બેંકમાં ભરતી માટે અરજી કઈ રીતે કરવી?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • મિત્રો, આ ભરતીમાં તમે ઓનલાઈન તથા ઓફલાઈન બંને રીતે અરજી કરી શકો છો.
  • ઓનલાઈન ઈમેઈલથી અરજી કરવા માટે ઈમેઈલ આઈડી ceoest.ho @ kdccbank.in છે.
  • ઓફલાઈન પોસ્ટ અથવા કુરિયરથી અરજી કરવા માટે સરનામું – ઘી ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ, કે.ડી.સી.સી બેંક ભવન, સ્ટેશન રોડ, નડિયાદ-387001 છે.
  • મિત્રો, આ ભરતી સંબંધિત તમને કોઈ પ્રશ્ન કે મૂંઝવણ હોય તો તમે હેલ્પલાઇન નંબર – 0268-2549052 પર સંપર્ક કરી શકો છો.

નોંધ : અરજદારોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ અરજી કરતા પહેલા અધિકૃત સૂચના ધ્યાનપૂર્વક વાંચે. આ પોસ્ટમાં ફક્ત માહિતી જણાવવામાં આવી છે વધુ માહિતી માટે સત્તાવાર વેબસાઈટની મુલાકત લઈ શકો છો અને અન્ય કોઈ સમસ્યા માટે નીચે ” Comment “ કરો.

Important Link

નોકરીની જાહેરાત માટેઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટઅહીં ક્લિક કરો
વધુ માહિતી માટેઅહીં ક્લિક કરો

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને ખેડા જિલ્લા સહકારી બેંકમાં ભરતી સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી,સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

!! https://examoneliner.com/ ની મુલાકાત લેવા બગલ આભાર !!

Leave a Comment