શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે ગુજરાતની અલગ અલગ 11 આશ્રમ શાળાઓમાં પરીક્ષા વગર નોકરી મેળવવાની તક આવી ગયો છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.
Gujarat Ashram Shala Bharti 2023
સંસ્થાનું નામ | આશ્રમ શાળા |
નોકરીનું સ્થળ | ગુજરાત |
નોટિફિકેશનની તારીખ | 22 ઓગસ્ટ 2023 |
ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ | 22 ઓગસ્ટ 2023 |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 05 સપ્ટેમ્બર 2023 |
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક | https://gujarat-education.gov.in/ |
મહત્વની તારીખ:
મિત્રો આ ભરતી ની નોટિફિકેશન આશ્રમ શાળા ઘ્વારા 22 ઓગસ્ટ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 22 ઓગસ્ટ 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 05 સપ્ટેમ્બર 2023 છે.
પોસ્ટનું નામ:
નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ વિવિધ આશ્રમ શાળા દ્વારા શિક્ષણ સહાયક તથા વિદ્યા સહાયકની પોસ્ટ માટે ભરતી કરવામાં આવી રહી છે.
પસંદગી પ્રક્રિયા:
ઉમેદવારની પસંદગી નિયત તારીખે ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવી શકે છે. સંસ્થા ઈચ્છે તો ઉમેદવારની પસંદગી મેરીટ/સ્કિલ ટેસ્ટ અથવા લેખિત પરીક્ષા દ્વારા પણ કરવામાં આવી શકે છે.
અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ
જો તમે અરજી કરવા માંગો છો તો તમારે નીચે મુજબના દસ્તાવેજો રજુ કરવાના રહેશે.
- આધારકાર્ડ
- અભ્યાસની માર્કશીટ
- ડિગ્રી
- અનુભવનું સર્ટિફિકેટ
- લિવિંગ સર્ટિફિકેટ
- કોમ્પ્યુટરનું સટીફીકેટ
- ફોટો
- સહી
- તથા અન્ય
પગારધોરણ
આશ્રમ શાળામાં પસંદગી પામ્યા બાદ ઉમેદવારને સરકારશ્રીના ધારાધોરણ અનુસાર પ્રથમ પાંચ વર્ષ માટે ફિક્સ પગારધોરણ ચુકવવામાં આવશે. વધુ માહિતી માટે સંસ્થાનો સંપર્ક કરી લેવા વિનંતી.
લાયકાત:
મિત્રો, આશ્રમ શાળા ની આ ભરતીમાં અરજી કરવા માટે તમારે એમ.એ બી.એડ તથા ટેટ-1, ટેટ-2 પાસ કરેલું હોવું જોઈએ. વધુ માહિતી માટે જાહેરાત અવશ્ય વાંચી લેવી.
કુલ ખાલી જગ્યા:
વિવિધ આશ્રમ શાળામાં શિક્ષણ સહાયકની 14 તથા વિદ્યાસહાયકની 5 ખાલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે.
અરજી મોકલવાનું સરનામું:
- આ ભરતીમાં અરજી મોકલવાનું સરનામું – પ્રમુખશ્રી/મંત્રીશ્રી, ભીલ સેવા મંડળ ઠક્કરબાપા રોડ દાહોદ, તા.જિ-દાહોદ – 389151 છે.
- અરજી ઓફલાઈન માધ્યમ આર.પી.એ.ડીથી જ કરવાની રહેશે.
અરજી કરવા માટે જરૂરી લિંક:
નોકરીની જાહેરાત માટે | અહીં ક્લિક કરો |
સત્તાવાર વેબસાઈટ પર જવા માટે | અહીં ક્લિક કરો |