DPMU Ahmedabad Recruitment 2023: જિલ્લા પ્રોગ્રામ મેનેજમેન્ટ યુનિટ અમદાવાદમાં પરીક્ષા વગર સીધી ભરતી

DPMU Ahmedabad Recruitment 2023 : શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે જિલ્લા પ્રોગ્રામ મેનેજમેન્ટ યુનિટ અમદાવાદમાં પરીક્ષા વગર સીધી ભરતીનો મોકો આવી ગયો છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

સંસ્થાનું નામડીસ્ટ્રીકટ પ્રોગ્રામ મેનેજમેન્ટ યુનિટ
પોસ્ટનું નામઅલગ અલગ
નોકરીનું સ્થળઅમદાવાદ, ગુજરાત
નોટિફિકેશનની તારીખ21 ઓગસ્ટ 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ21 ઓગસ્ટ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ31 ઓગસ્ટ 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંકhttps://ahmedabaddp.gujarat.gov.in/

મહત્વની તારીખ:

મિત્રો આ ભરતી ની નોટિફિકેશન ડીસ્ટ્રીકટ પ્રોગ્રામ મેનેજમેન્ટ યુનિટ અમદાવાદ ઘ્વારા 21 ઓગસ્ટ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 21 ઓગસ્ટ 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 31 ઓગસ્ટ 2023 છે.

પોસ્ટનું નામ:

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ડીસ્ટ્રીકટ પ્રોગ્રામ મેનેજમેન્ટ યુનિટ અમદાવાદ દ્વારા સ્ટાફ નર્સ, કાઉન્સેલર એન.સી.ડી, ડેટા એન્ટ્રી ઓપરેટર, ઓડીયોમેટ્રિશિયન તથા ઓડિયો મેટ્રિક આસિસ્ટન્ટની પોસ્ટ માટે ભરતી કરવામાં આવી રહી છે.

લાયકાત:

મિત્રો, તમામ પોસ્ટ માટે લાયકાત અલગ અલગ છે જે તમે નીચે આપેલી લિંક ની મદદથી જાહેરાતમાં જોઈ શકો છો.

પસંદગી પ્રક્રિયા:

ઉમેદવારની પસંદગી ઓનલાઇન અરજી કર્યા બાદ નિયત તારીખે ઇન્ટરવ્યૂ અથવા મેરીટ ઘ્વારા કરવામાં આવશે. ઉમેદવારની પસંદગી 11 માસના કોન્ટ્રાકટમાં કરવામાં આવશે. અરજી કરવા માટે ઇચ્છુક ઉમેદવાર આરોગ્ય વિભાગની સત્તાવાર વેબસાઈટ arogyasathi.gujarat.gov.in પર અરજી કરી શકે છે.

અરજી ફી:

ડી.પી.એમ.યુ અમદાવાદની આ ભરતીમાં અરજી કરવા માટે તમામ ઉમેદવારોની અરજી ફી નિઃશુલ્ક રાખવામાં આવી છે એટલે કે તમારે અરજી કરવા માટે કોઈપણ પ્રકારની અરજી ફી ચુકાવવાની રહેતી નથી.

વયમર્યાદા:

ડીસ્ટ્રીકટ પ્રોગ્રામ મેનેજમેન્ટ યુનિટની આ ભરતીમાં અરજી કરવા માટે ઓછામાં ઓછી વયમર્યાદા 18 વર્ષ જયારે વધુમાં વધુ વયમર્યાદા 40 વર્ષ નક્કી કરવામાં આવેલ છે.

પગારધોરણ

મિત્રો, ડી.પી.એમ.યુ અમદાવાદની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ તમને માસિક કેટલા રૂપિયા પગારધોરણ ચુકાવવામાં આવશે તેની માહિતી તમે નીચે આપેલ કોષ્ટકમાં જોઈ શકો છો.

પોસ્ટનું નામપગારધોરણ
સ્ટાફ નર્સરૂપિયા 13,000
કાઉન્સેલર એન.સી.ડીરૂપિયા 12,000
ડેટા એન્ટ્રી ઓપરેટરરૂપિયા 12,000
ઓડીયોમેટ્રિશિયનરૂપિયા 15,000
ઓડિયો મેટ્રિક આસિસ્ટન્ટરૂપિયા 13,000

કુલ ખાલી જગ્યા:

ડીસ્ટ્રીકટ પ્રોગ્રામ મેનેજમેન્ટ યુનિટ અમદાવાદ ની આ ભરતીમાં સ્ટાફ નર્સની 07, કાઉન્સેલર એન.સી.ડીની 01, ડેટા એન્ટ્રી ઓપરેટરની 01, ઓડીયોમેટ્રિશિયનની 01 તથા ઓડિયો મેટ્રિક આસિસ્ટન્ટની 01 જગ્યા માટે ભરતી કરવામાં આવી રહી છે.

અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ

જો તમે અરજી કરવા માંગો છો તો તમારે નીચે મુજબના પુરાવા રજુ કરવાના રહેશે.

  • આધારકાર્ડ
  • કોમ્પ્યુટર કોર્સ સર્ટિફિકેટ
  • અભ્યાસની માર્કશીટ
  • અનુભવનું સર્ટિફિકેટ (જો હોય તો)
  • કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ
  • ડિગ્રી
  • ફોટો
  • સહી
  • તથા અન્ય

અરજી કઈ રીતે કરવી?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે આરોગ્ય વિભાગની સત્તાવાર વેબસાઈટ https://arogyasathi.gujarat.gov.in/ પર જઈ Current Opening સેકશન માં જાવ તથા રજીસ્ટ્રેશન કરી લો.
  • હવે આઈડી પાસવર્ડ મદદથી Login કરો તથા તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ પાસે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.

અરજી કરવા માટે જરૂરી લિંક:

નોકરીની જાહેરાત માટેઅહીં ક્લિક કરો
અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ પર જવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment