Vasudhara Dairy Recruitment 2023: વસુધારા ડેરીમાં વિવિધ પદો પર પરીક્ષા વગર સીધી નોકરી મેળવવાની તક, અત્યારેજ કરી દો અરજી

Vasudhara Dairy Recruitment 2023: વસુધારા ડેરીમાં વિવિધ પદો પર પરીક્ષા વગર સીધી નોકરી મેળવવાની તક, અત્યારેજ કરી દો અરજી

Vasudhara Dairy Recruitment: શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે વસુધારા ડેરીમાં વિવિધ પદો પર પરીક્ષા વગર સીધી નોકરી મેળવવાની તક આવી ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

Vasudhara Dairy Recruitment

સંસ્થાનું નામવસુધારા ડેરી
પોસ્ટનું નામવિવિધ
અરજી કરવાનું માધ્યમઓફલાઈન
નોકરીનું સ્થળગુજરાત
નોટિફિકેશનની તારીખ17 ઓગસ્ટ 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ17 ઓગસ્ટ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ26 ઓગસ્ટ 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંકhttp://www.vasudharadairy.com/

મહત્વની તારીખ:

આ ભરતીની નોટિફિકેશન વસુધારા ડેરી દ્વારા 17 ઓગસ્ટ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 17 ઓગસ્ટ 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 26 ઓગસ્ટ 2023 છે.

પોસ્ટનું નામ:

વસુધારા ડેરી દ્વારા કઈ કઈ પોસ્ટ ઉપર ભરતી કરવામાં આવી રહી છે તેની માહિતી તમે નીચે આપેલ કોષ્ટકમાં જોઈ શકો છો.

ચીફ એક્ષેકયુટીવ ઓફિસરડેપ્યુટી મેનેજર (પ્રોડક્શન)
ડેપ્યુટી મેનેજર (મેન્ટેનન્સ એન્ડ સર્વિસ)ડેપ્યુટી મેનેજર (એનિમલ ન્યુટ્રીશન)
શિફ્ટ ઓફિસરટેક્નિશિયન
એનાલિસ્ટલેબ આસિસ્ટન્ટ
સ્ટોરકીપર (રો મટીરીયલ એન્ડ ફિનિશ્ડ પ્રોડક્ટ)સ્ટોરકીપર (એન્જીનીયરીંગ સ્ટોર)
આસિસ્ટન્ટસુપરવાઈઝર
કસ્ટમર રિલેશન ઓફિસરતથા અન્ય

લાયકાત:

મિત્રો, વસુધારા ડેરીની આ ભરતીમાં અરજી કરવા માટે તમામ પોસ્ટ માટે શેક્ષણિક તથા અન્ય લાયકાત અલગ અલગ મંગાવામાં આવી છે જે તમે નીચે આપેલ જાહેરાતની લિન્કની મદદથી જોઈ શકો છો.

પગારધોરણ

આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ તમને માસિક કેટલા રૂપિયા પગારધોરણ ચુકાવવામાં આવશે તેની માહિતી જાહેરાતમાં આપવામાં આવી નથી. મિત્રો, વસુધારા ડેરી એ એક ખુબજ જૂની અને પ્રતિષ્ઠિત સંસ્થા છે જેમાં તમને અન્ય સંસ્થાઓની સરખામણીમાં સારો પગાર મળી શકે છે. પગાર સંબંધિત માહિતી તમને ઇન્ટરવ્યૂ સમયે આપવામાં આવી શકે છે.

અરજી ફી:

વસુધારા ડેરીની આ ભરતીમાં અરજી કરવા માટે તમામ કેટેગરીના ઉમેદવારોની અરજી ફી નિઃશુલ્ક છે એટલે કે તમારે અરજી કરવા માટે કોઈપણ પ્રકારની અરજી ફી ચુકાવાવની રહેતી નથી.

પસંદગી પ્રક્રિયા:

વસુધારા ડેરીની આ ભરતીમાં ઓફલાઈન અરજી કર્યા બાદ ઉમેદવારની પસંદગી નિયત તરીકે ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે. ઉમેદવારની પસંદગી કરવા માટે અનુભવને પણ પ્રાધાન્ય આપવામાં આવશે.

અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજો:

વસુધારા ડેરીની આ ભરતીમાં જો તમે અરજી કરવા માંગો છો તો તમારે નીચે મુજબના દસ્તાવેજો રજુ કરવાના રહેશે.

  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • આધારકાર્ડ / ચૂંટણી કાર્ડ / ડ્રાઇવિંગ લાયસન્સ
  • અભ્યાસની માર્કશીટ
  • ડિગ્રી
  • લિવિંગ સર્ટિફિકેટ (એલ.સી)
  • અનુભવનું પ્રમાણપત્ર
  • તથા અન્ય જરૂરી દસ્તાવેજો

ખાલી જગ્યા:

વસુધારા ડેરીની આ ભરતીમાં કુલ કેટલી જગ્યા ખાલી છે તેની જાહેરાતમાં કોઈ માહિતી આપવામાં આવી નથી.

અરજી કઈ રીતે કરવી?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • આ ભરતીમાં તમારે અરજી ઓફલાઈન માધ્યમ પોસ્ટ અથવા કુરિયરથી કરવાની રહેશે.
  • કવરની ઉપર તમે કઈ પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે તથા તેનો જોબ કોડ લખવાનો રહેશે.
  • અરજી અંગ્રેજી ભાષામાં જ કરવાની રહેશે.
  • અરજી કરવાનું સરનામું – વલસાડ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ, વસુધારા ડેરી, આલીપુર – 396409, નેશનલ હાઈવે નંબર-48, તાલુકો-ચીખલી, જિલ્લો-નવસારી છે.

અરજી કરવા માટે જરૂરી લિંક:

નોકરીની જાહેરાત માટેઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ વિજિત કરવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment