IPPB બેંક ભરતી 2023 : ઈન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક લિમિટેડ દ્વારા કરાર આધારિત એક્ઝિક્યુટિવ પોસ્ટ માટે જાહેરાત કરવામા આવી છે. આ ભરતીમા 132 ખાલી જગ્યાઓ ભરવા માટે IPPB એ આયોજન કર્યુ છે. લાયક ઉમેદવારો આ ભરતી મા ફોર્મ ભરવા માટે @ippbonline.com વેબસાઇટ પર તારીખ 16/08/2023 સુધીમા ભરી શકે છે.
IPPB બેંક ભરતી 2023
Table of Contents
બોર્ડનું નામ
ઈન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક લિમિટેડ
જાહેરાત નંબર
જાહેરાત નંબર: IPPB/CO/HR/RECT./2023-24/03
પોસ્ટનું નામ
એક્ઝિક્યુટિવ
કુલ પોસ્ટ
132
પગાર
Rs 30,000/-
જોબ સ્થાન
સમગ્ર ભારતમાં
અરજી કરવાની શરૂઆતની તારીખ
26/07/2023
અરજી કરવાની છેલ્લી તારીખ
16/08/2023
સત્તાવાર વેબસાઇટ
ippbonline.com
IPPB ખાલી જગ્યા વિગતો
IPPB બેંક ભરતી 2023
IPPB માટે પાત્રતા
શૈક્ષણિક લાયકાત
અરજદારો પાસે કોઈપણ વિદ્યાશાખામાં સ્નાતક હોવું આવશ્યક છે.