28 જુલાઈ કરંટ અફેર્સ પ્રશ્નો
#1. તાજેતરમાં ચર્ચામાં રહેલ દુનિયાનું સૌથી મોટું પરમાફ્રોસ્ટ ક્રેટર 'બટાગાઈકા' ક્યાં આવેલ છે ?
#2. NCRBના ડેટા અનુસાર વર્ષ 2021માં ભારતમાં સર્વાધિક મહિલા ગુમ થવાની સૂચીમાં પહેલું સ્થાન ક્યાં રાજ્યનું છે?
#3. તાજેતરમાં દેશના બીજા સૌથી લાંબા સમય સુધી મુખ્યમંત્રી રહેવાનો રેકોર્ડ કોને બનાવ્યો ?
#4. તાજેતરમાં આંતરરાષ્ટ્રીય મેન્ગ્રોવ સંરક્ષણ દિવસ 2023 ક્યારે ઉજવવામાં આવ્યો?
#5. SpaceX દ્વારા લોન્ચ કરવામાં આવનાર વિશ્વનો સૌથી મોટો ખાનગી સંચાર ઉપગ્રહ કયો છે?
#6. નીચેનામાંથી કોને ઓસ્ટ્રેલિયાનું સર્વોચ્ચ સન્માન ''માઈકલ ફ્રેક્લીન સાહિત્યક પુરષ્કાર 2023'' જીત્યો છે?
#7. તાજેતરમાં ઇન્ટરનેશનલ એક્ઝિબિશન કન્વેન્શન સેન્ટર સંકુલના ભારત મંડપનું ક્યાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે?
#8. તાજેતરમાં કયા આફ્રિકન દેશમાં સેનાએ બળવો કર્યો હતો?