GSYB ભરતી 2023 : ગુજરાત રાજ્ય યોગ બોર્ડે યોગ કોચ (GSYB ભરતી 2023) માટે જાહેરાત પ્રકાશિત કરી છે. લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવા અને આ યોગ કોચ માટે અરજી કરવાની સલાહ આપવામાં આવે છે. તમે GSYB યોગા કોચ ભરતી માટે નીચે આપેલી અન્ય વિગતો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને કેવી રીતે અરજી કરવી તે શોધી શકો છો.
GSYB ભરતી 2023
Table of Contents
ગુજરાત રાજ્ય યોગ બોર્ડે GSYB દ્વારા તાજેતરમાં એક ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં આ સંસ્થાની અંદર વિવિધ જગ્યાઓ ભરવા માટે 10 પાસ ઉમેદવારોની જરૂરિયાત છે. તો આ ભરતીમાં જે કોઈ લાયક ઉમેદવાર અરજી કરવા ઇચ્છતો હોય તો તેના માટેની તમામ માહિતી નીચે આપેલી છે.