CUG Recruitment 2023: સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત દ્વારા ભરતી 2023, વાંચો સંપૂર્ણ માહિતી

CUG Recruitment 2023 Central University Of Gujarat Recruitment 2023

Table of Contents

લેખનું નામCentral University Recruitment 2023
સંસ્થાનું નામસેન્ટ્રલ યુનિવર્સિટી
પોસ્ટ નું નામક્લાર્ક, કુક અને વિવિધ
લાયકાતજાહેરાત વાંચો
સત્તાવાર જાહેરાત તારીખ19 જૂલાઈ 2023
અરજી કરવાની રીતઓનલાઈન
ઓનલાઈન અરજી કરવાની શરુ તારીખ19 જૂલાઈ 2023
ઓનલાઈન અરજી કરવાની અંત્તિમ તારીખ18 ઓગષ્ટ 2023
સત્તાવાર વેબસાઇટhttps://www.cug.ac.in/
Join WhatsAppclick here

પગાર ધોરણ

CUG એટલે કે સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત દ્વારા ભરતી અંગેની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતીમાં ટિચિંગ સ્ટાફ અને નોન ટિચિંગ સ્ટાફ માટે અલગ અલગ જગ્યાઓ માટે ઓનલાઈન અરજી મંગાવવામાં આવી છે. આ ભરતી માટે પોસ્ટ પ્રમાણે પગાર ધોરણ અંગેની માહિતી નીચે મુજબ છે.

નોન – ટિચિંગ સ્ટાફ

પોસ્ટપગાર
ફાયનાન્સ ઓફિસર1,44,200 થી 2,18,200 રૂપિયા
કન્ટ્રોલર ઓફ એકઝામિનેશન1,44,200 થી 2,18,200 રૂપિયા
લાયબ્રેરીયન1,44,200 થી 2,18,200 રૂપિયા
ઈન્ટરનલ ઓડિટ ઓફિસર78,800 થી 2,09,200 રૂપિયા
મેડિકલ ઓફિસર56,100 થી 1,77,500 રૂપિયા
આસિસ્ટન્ટ લાયબ્રેરીયન57,700 થી 1,82,400 રૂપિયા
પ્રાઇવેટ સેક્રેટરી44,900 થી 1,12,400 રૂપિયા
પર્સનલ આસિસ્ટન્ટ35,400 થી 1,12,400 રૂપિયા
ટેકનિકલ આસિસ્ટન્ટ29,900 થી 92,300 રૂપિયા
ફાર્માસિસ્ટ29,900 થી 92,300 રૂપિયા
લાયબ્રેરી આસિસ્ટન્ટ25,500 થી 81,100 રૂપિયા
લોઅર ડિવિઝન ક્લાર્ક19,900 થી 63,200 રૂપિયા
કુક19,900 થી 63,200 રૂપિયા
મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ18,000 થી 56,900 રૂપિયા
લાયબ્રેરી એટેન્ડન્ટ18,000 થી 56,900 રૂપિયા
કિચન એટેન્ડન્ટ18,000 થી 56,900 રૂપિયા

ટીચિંગ સ્ટાફ

પોસ્ટપગાર
પોફેસર1,44,200 થી 2,18,200 રૂપિયા
એસોસિયેટ પ્રોફેસર1,31,400 થી 2,17,100 રૂપિયા
આસિસ્ટન્ટ પ્રોફેસર57,700 થી 1,82,400 રૂપિયા

પોસ્ટનું નામ અને ખાલી જગ્યા

નોન – ટીચિંગ સ્ટાફ

પોસ્ટખાલી જગ્યા
ફાયનાન્સ ઓફિસર01
કન્ટ્રોલર ઓફ એકઝામિનેશન01
લાયબ્રેરીયન01
ઈન્ટરનલ ઓડિટ ઓફિસર01
મેડિકલ ઓફિસર01
આસિસ્ટન્ટ લાયબ્રેરીયન01
પ્રાઇવેટ સેક્રેટરી02
પર્સનલ આસિસ્ટન્ટ01
ટેકનિકલ આસિસ્ટન્ટ01
ફાર્માસિસ્ટ01
લાયબ્રેરી આસિસ્ટન્ટ01
લોઅર ડિવિઝન ક્લાર્ક04
કુક03
મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ06
લાયબ્રેરી એટેન્ડન્ટ04
કિચન એટેન્ડન્ટ02

ટીચિંગ સ્ટાફ

પોસ્ટખાલી જગ્યા
પોફેસર07
એસોસિયેટ પ્રોફેસર13
આસિસ્ટન્ટ પ્રોફેસર06

Educational Qualifications (શૈક્ષણિક લાયકાત)

સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત દ્વારા ભરતી 2023 માટે શૈક્ષણિક લાયકાત ધોરણ 10 પાસથી લઈને પોસ્ટ ગ્રેજ્યુએટ છે. અલગ અલગ પોસ્ટ પ્રમાણે લાયકાત અલગ અલગ છે માટે લાયકાત અંગેની માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો.

How to Apply (અરજી કરવાની રીત)

✓ સૌપ્રથમ CUG ની સત્તાવાર વેબસાઇટ પર જાઓ.

✓ સત્તાવાર વેબસાઇટ – www.cug.ac.in

✓ હવે ભરતી અંગેની જાહેરાત વાંચો.

✓ જો તમે લાયકાત ધરાવતા હોય તો તમે ઓનલાઈન અરજી કરી શકો છો.

✓ હવે જાહેરાત વાંચો ત્યાર બાદ તમે જે પોસ્ટ માટે અરજી કરવા માંગતા હોય તે પોસ્ટ માટે Apply Now કરો.

✓ હવે જરૂરી માહિતી ભરો.

✓ ત્યાર બાદ જરૂરી ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો.

✓ અરજી ફી ભરો.

✓ તમારું ફોર્મ સબમિટ કરો.

Leave a Comment