ગુજરાત ફોરેસ્ટ ની પરીક્ષા ટૂંક સમયમાં લેવામાં આવશે.
- ➡️પરીક્ષા માં બેસવા માટે સંમતી આપવી પડશે
- ➡️ જે ઉમેદવારો સંમતિ ફોર્મ નહીં ભરે તેમને પરીક્ષામાં બેસવા નહીં મળે.
- ➡️ પરીક્ષા આપવા માટેના સંમતિ ફોર્મ ભરવાની શરૂ તારીખ તા-24/07/2023
- ➡️ સંમતિ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ- 07/08/2023
