Mazagon Dock Recruitment 2023: શિપ બનાવતી કંપનીમાં 8 પાસ, 10 પાસ તથા ITI પાસ માટે ભરતીનો મોકો

8th 10th ITI Pass Recruitment 2023: શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે શિપ બનાવતી કંપનીમાં 8 પાસ, 10 પાસ તથા ITI પાસ માટે ભરતીનો મોકો આવી ગયો છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

Mazagon Dock Recruitment 2023

Table of Contents

સંસ્થાનું નામમઝગાંવ ડોક
પોસ્ટનું નામવિવિધ
અરજી કરવાનું માધ્યમઓનલાઈન
નોકરીનું સ્થળભારત
નોટિફિકેશનની તારીખ05 જુલાઈ 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ05 જુલાઈ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ26 જુલાઈ 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંકhttps://mazagondock.in/

પોસ્ટનું નામ

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ મઝગાંવ ડોક દ્વારા 08 પાસ, 10 પાસ તથા ITIની એપ્રેન્ટિસ પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.

કુલ ખાલી જગ્યા

મઝગાંવ ડોકની આ ભરતીમાં કુલ જગ્યા 466 છે જેમાં 08 પાસની 53, 10 પાસ ની 188 તથા ITI પાસ ની 225 જગ્યા માટે ભરતી કરવામાં આવી રહી છે.

લાયકાત:

મઝગાંવ ડોકની આ ભરતીમાં અરજી કરવા માટે તમારે 08 પાસ, 10 પાસ અથવા ITI પાસ કરેલું હોવું જોઈએ. લાયકાત સંબંધિત વધુ માહિતી માટે તમારે એક વખત જાહેરાત જરૂરથી વાંચી લેવી.

પગારધોરણ

મઝગાંવ ડોકની આ એક એપ્રેન્ટિસ ભરતી હોવાથી ઉમેદવારને એપ્રેન્ટિસ એક્ટ અનુસાર પગાર ચુકવવામાં આવશે.

પસંદગી પ્રક્રિયા:

મઝગાંવ ડોકની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી ઓનલાઇન પરીક્ષા, ડોક્યુમેન્ટ વેરિફિકેશન તથા ત્યારબાદ મેડિકલ ટેસ્ટના આધારે કરવામાં આવશે.

જરૂરી લિંક

નોકરીની જાહેરાત માટે: અહીં ક્લિક કરો
અરજી કરવા માટે: અહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ પર જવા માટે: અહીં ક્લિક કરો

મહત્વની તારીખ

આ ભરતી ની નોટિફિકેશન શિપ બનાવતી કંપની મઝગાંવ ડોક દ્વારા ઘ્વારા 05 જુલાઈ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 05 જુલાઈ 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 26 જુલાઈ 2023 છે.

અરજી કઈ રીતે કરવાની રહેશે?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે અરજી કરવા મઝગાંવ ડોકની સત્તાવાર વેબસાઈટ https://mazagondock.in/ વિઝીટ કરો.
  • હવે તમને Career સેકશનમાં “Career-Apprentice” નો ઓપ્શન જોવા મળશે એના ઉપર ક્લીક કરો.
  • હવે તમે જે પોસ્ટ માટે અરજી કરવા માંગો છો તેની સામે આપેલ “Apply” ના ઓપ્શન પર ક્લીક કરો.
  • હવે ઓનલાઇન ફોર્મમાં તમારી તમામ માહિતી ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ઓનલાઇન ફી ની ચુકવણી કરો.
  • આ રીતે તમારું ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.

Leave a Comment