GPSC DYSO Recruitment 2023: શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે ગુજરાતમાં નાયબ મામલતદારની સરકારી નોકરી મેળવવાની સુવર્ણ તક આવી ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.
GPSC DYSO Recruitment 2023
સંસ્થાનું નામ | ગુજરાત જાહેર સેવા આયોગ |
પોસ્ટનું નામ | અલગ અલગ |
વર્ષ | 2023 |
અરજી કરવાનું માધ્યમ | ઓનલાઇન |
નોકરીનું સ્થળ | ગુજરાત |
નોકરીનો પ્રકાર | સરકારી |
નોટિફિકેશનની તારીખ | 14 જુલાઈ 2023 |
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ | 15 જુલાઈ 2023 |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 31 જુલાઈ 2023 |
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક | https://gpsc.gujarat.gov.in/ |

પોસ્ટનું નામ
જગ્યાનુ નામ | કુલ જગ્યા |
નાયબ સેકશન અધીકારી વર્ગ-3 (સચીવાલય) | 120 |
નાયબ સેકશન અધીકારી વર્ગ-3 (GPSC) | 07 |
મદદનીશ નિયામક | 01 |
જનરલ મેડીસીન | 08 |
ટી.બી. એંડ ચેસ્ટ | 04 |
ઓર્થોપેડીકસ | 15 |
રેડીયોથેરાપી | 05 |
ઇમરજન્સી મેડીસીન | 05 |
કાર્ડીયોલોજી | 04 |
નેફ્રોલોજી | 05 |
ન્યુરોલોજી | 05 |
યુરોલોજી | 06 |
ન્યુરોસર્જરી | 02 |
પેડીયાટ્રીક સર્જરી | 02 |
પ્લાસ્ટીક એન્ડ રીજંસકટ્રીવ સર્જરી | 03 |
મેડીકલ ગેસ્ટોએસ્ટ્રોલોજી | 01 |
આદિજાતી વિકાસ અધિકારી વર્ગ-2 | 26 |
કાયદા અધિકારી | 02 |
કુલ ખાલી જગ્યા
ગુજરાત જાહેર સેવા આયોગની આ ભરતીમાં નાયબ મામલતદારની કુલ 127 જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે.
લાયકાત
મિત્રો, જીપીએસસીની આ ભરતીમાં અરજી કરવા માટે તમારે કોઈ પણ સ્ટ્રીમ (સાયન્સ, કોમર્સ કે આર્ટસ) ના કોઈપણ કોર્સથી સ્નાતક પૂર્ણ કરેલું હોવું જોઈએ.
પગારધોરણ
જાહેરાતમાં આપેલ માહિતી અનુસાર આ ભરતીમાં પસંદગી પામેલ ઉમેદવારને માસિક રૂપિયા 39,900 થી 1,26,600 સુધી પગારધોરણ ચુકવવામાં આવશે. પગાર સંબંધિત વધુ માહિતી માટે જાહેરાત અવશ્ય વાંચી લેવા વિનંતી.
પસંદગી પ્રક્રિયા
- લેખિત પરીક્ષા (પ્રિલીમ તથા મેઈન)
- દસ્તાવેજ ચકાસણી
મહત્વપૂર્ણ લિંક
નોકરીની જાહેરાત માટે: અહીં ક્લિક કરો
અરજી કરવા માટે: અહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ વિજિત કરવા માટે: અહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ તારીખ
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ: 15/07/2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: 31/07/2023
આ ભરતી કુલ જગ્યાઓ કેટલી છે?
120+
GPSC નોકરી માટે ઓફીસીયલ વેબસાઇટ કઇ છે ?
https://gpsc.gujarat.gov.in
આ ભરતી માં પગાર ધોરણ કેટલો છે?
આ ભરતીમાં પસંદગી પામેલ ઉમેદવારને માસિક રૂપિયા 39,900 થી 1,26,600 સુધી પગારધોરણ ચુકવવામાં આવશે.
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે?
31 જુલાઇ 2023