આદિજાતિ વિસ્તારમાં મુખ્યમંત્રી નારી કેન્દ્રો માટે લોન સહાય કુલ ધિરાણ રૂ.૫,૦૦,૦૦૦ | નમસ્તે મારાં વહાલાં ભાઈઓ અને બહેનો, આજે ફરી એક વાર સરસ માહિતી લઇ ને તમારી સમક્ષ આવ્યો છું, તો આજે આપણે વાત કરવાનાં છે નારી કેન્દ્રો લોન ની યોજનાં વિશે જે યોજનાં મુખ્ય મંત્રી દ્વારા આપવામાં આવે છે. આ યોજનાં નો મુખ્ય હેતુ આદિજાતિની બહેનોને આજીવીકાની તકો મળી રહે તેમજ તેમના સશક્તિકરણના ઉદ્દેશથી આદિજાતિ વિસ્તારોમાં નારી કેન્દ્રો થકી આદિજાતિ વાનગીઓ તેમજ ગૃહ ઉત્પાદિત વસ્તુઓ મળી રહે અને નારી કેન્દ્રો ને સહાય આપવાથી જીવન ધોરણ ઉચું લાવી શકે અને પગભર થઇ શકે
નારી કેન્દ્રો માટે લોન Adijati Mukhyamantri Nari Kendro Mate Loan Sahay

અરજી મેળવવાનું સ્થળ
જે તે આદિજાતિ વિસ્તારના પ્રાયોજના વહીવટદારશ્રી કચેરી ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશન ની વેબસાઈટ પર થી મળશે લિંક નીચે મુજબ છે.
મહત્વપૂર્ણ લિંક
ઓફિશ્યિલ વેબસાઈટ; અહી ક્લિક કરો