તાંબાના કાળા પડી ગયેલા વાસણને સોના જેવા ચમકાવી દેશે આ વસ્તુઓ
તાંબાના વાસણનો ઉપયોગ
તાંબાના વાસણ નો ઉપયોગ કરવાના અનેક ફાયદા હોય છે મોટાભાગે રસોઈ તો લોકો સ્ટીલ અથવા એલ્યુમિનિયમના વાસણોમાં જ બનાવાય છે જોકે આજે પણ કેટલાક કામોમાં તાંબાના વાસણનો ઉપયોગ થાય છે તો ચાલો જાણીએ તાંબાના કાળા પડી ગયેલા વાસણને સરળતાથી સાફ કરવાના કેટલા ઘરગથ્થુ ઉપાયો છે
લીંબુનો રસ
તાંબાના વાસણને લીંબુના પાણી અને મીઠાથી ધોવા થી જે જલ્દી ચમકવા લાગે છે લીંબુ ને અડધું કાપીને તેના પર મીઠું ભભરાયા બાદ તાંબાના વાસણ ને સાફ કરી જુઓ
મીઠું
મીઠું અને બેકિંગ સોડાને મિક્સ કરીને તાંબાના વાસણ સાફ કરવાથી વાસણ પર ચમક આવે છે આ મિશ્રણના કાળા ભાગ પર ઘસવાથી સ્પષ્ટ ફરક જોઈ શકાશે
બેકિંગ સોડા
ધાબાના વાસણ ને ચમકવા માટે એકલો બેકિંગ સોડા કાફી છે બેકિંગ સોડા અને તાંબાના વાસણ પર ક્લબ કરવાથી તેના પર ચમક દેખાવા લાગશે
મીઠું અને વિનેગાર
મીઠું અને વિનેગારને તમે સારી રીતે મિક્સ કરી લો અને તેમાં લોટ મિક્સ કરીને તેની પેસ્ટ તૈયાર કરો. આ પેસ્ટની મદદથી સાફ કરવાથી તાંબાના વાસણ ચમકવા લાગશે
આંબલી
આમલી પણ તાંબાના વાસણને સાફ કરવામાં કારગર મનાય છે એક કપ પાણીમાં આમલીને પલાળીને પણ મસળી નાખો હવે આ પાણીમાં સ્ક્રબર નાખીને બે મિનિટ છોડી દો જે બાદ તાંબાના વાસણ ને ઘસીને સાફ કરવાથી ચમક આવશે