New Junior Clerk Recruitment 2023: શ્રી ભારતીય વિદ્યા મંડળમાં જુનિયર ક્લાર્ક તથા અન્ય પોસ્ટ પર જાહેર

New Junior Clerk Bharti: શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે શ્રી ભારતીય વિદ્યા મંડળમાં જુનિયર ક્લાર્ક તથા અન્ય પોસ્ટ પર ભરતી જાહેર થઇ ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

New Junior Clerk Recruitment 2023

સંસ્થાનું નામશ્રી ભારતીય વિદ્યા મંડળ
પોસ્ટનું નામઅલગ અલગ
નોકરીનું સ્થળગુજરાત
નોટિફિકેશનની તારીખ05 જુલાઈ 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ05 જુલાઈ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ11 જુલાઈ 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંકhttp://bharatiyavidyamandal.org/

પોસ્ટનું નામ

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ શ્રી ભારતીય વિદ્યા મંડળ દ્વારા જુનિયર ક્લાર્ક તથા લેબ આસિસ્ટન્ટની પોસ્ટ માટે ભરતી કરવામાં આવી રહી છે.

કુલ ખાલી જગ્યા

શ્રી ભારતીય વિદ્યા મંડળની આ ભરતીમાં જુનિયર ક્લાર્કની 03 તથા લેબ આસિસ્ટન્ટની 02 જગ્યા ખાલી છે.

શેક્ષણિક લાયકાત

મિત્રો, તમામ પોસ્ટ માટે શેક્ષણિક તથા અન્ય લાયકાત અલગ અલગ છે જે તમે નીચે આપેલી લિંક ની મદદથી જાહેરાતમાં જોઈ શકો છો.

પગારધોરણ

મિત્રો, શ્રી ભારતીય વિદ્યા મંડળની આ ભરતીની જાહેરાતમાં પગારધોરણ સંબંધિત કોઈ માહિતી આપવામાં આવી નથી પરંતુ જાહેરાતમાં આપેલ માહિતી અનુસાર આ ભરતી ગૌણ સેવા પસંદગી મંડળના નિયમો મુજબ કરવામાં આવી રહી છે. અને ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આ પોસ્ટ ઉપર ઉમેદવારને કેટલો પગાર ચુકવવામાં આવે છે તેની માહિતી નીચે મુજબ છે. વધુમાં તમને જણાવી દઈએ કે આ ભરતીમાં પસંદગી પામેલ ઉમેદવારને 5 વર્ષ સુધી ફિક્સ પગારધોરણ ચુકવવામાં આવશે ત્યારબાદ લઘુત્તમ વેતન ચુકવવામાં આવશે.

  • જુનિયર ક્લાર્ક રૂપિયા 19,950 (પ્રથમ પાંચ વર્ષ માટે)
  • લેબ આસિસ્ટન્ટ રૂપિયા 19,950 (પ્રથમ પાંચ વર્ષ માટે)

જરૂરી ડોક્યુમેન્ટ

  • આધારકાર્ડ
  • કોમ્પ્યુટર કોર્સ સર્ટિફિકેટ
  • અભ્યાસની માર્કશીટ
  • અનુભવનું સર્ટિફિકેટ (જો હોય તો)
  • ડિગ્રી
  • ફોટો
  • સહી
  • તથા અન્ય

પસંદગી પ્રક્રિયા

ઉમેદવારની પસંદગી ઓનલાઇન અરજી કર્યા બાદ નિયત તારીખે લેખિત પરીક્ષા ઘ્વારા કરવામાં આવી શકે છે. સંસ્થા ઈચ્છે તો ઉમેદવારની પસંદગી મેરીટ/ઇન્ટરવ્યૂ/સ્કિલ ટેસ્ટ તથા અન્ય કોઈ પ્રક્રિયાના આધારે પણ કરી શકે છે.

મહત્વપૂર્ણ લિંક

નોકરીની જાહેરાત માટે: અહીં ક્લિક કરો
અરજી ફોર્મ માટે: અહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ પર જવા માટે: અહીં ક્લિક કરો

મહત્વપૂર્ણ તારીખ

ફોર્મ ભરવાની શરુવાતની તારીખ: 05/07/ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: 11/07/2023

અરજી કઈ રીતે કરવી?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • આ ભરતીમાં અરજી ઓફલાઈન પોસ્ટ RPADના માધ્યમથી કરવાની રહેશે.
  • અરજી કરવા માટે શ્રી ભારતીય વિદ્યા મંડળની સત્તાવાર વેબસાઈટ http://bharatiyavidyamandal.org/ વિઝીટ કરો.
  • અહીં થી ઓનલાઇન અરજી ફોર્મ ડાઉનલોડ કરી લો તથા પ્રિન્ટ કાઢી લો.
  • હવે આ અરજી ફોર્મ ભરી દો તથા સાથે તમામ જરૂરી પ્રમાણપત્રો જોડી દો.
  • અરજી કરવાનું સરનામું – શ્રી જે.એસ.ભક્ત અને શ્રી કે.એમ.ભક્ત, શ્રી એ.એન.શાહ સાયન્સ અને શ્રી એન.એફ.શાહ કોમર્સ કોલેજ, કોલેજ કેમ્પસ, ને.હા- 48, મુ.પો કામરેજ ચાર રસ્તા, તા- કામરેજ, જી- સુરત, 394185 છે.

Leave a Comment