Gujarat Tourism Recruitment 2023: ગુજરાત પર્યટન વિભાગ માટે અલગ અલગ જગ્યાઓ પર સીધી ભરતી જાહેર

Gujarat Tourism Recruitment 2023: શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છીએ કારણ કે ગુજરાત પર્યટન વિભાગ માટે અલગ અલગ જગ્યાઓ પર સીધી ભરતી જાહેર થઈ ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખને અંત સુધી જરૂર વાંચો તેમજ જેમને નોકરીની ખુબ જરૂરિયાત છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેર કરજો.

Gujarat Tourism Recruitment 2023

સંસ્થાનું નામગુજરાત પર્યટન વિભાગ (ડી. બી. એન્ટરપ્રાઇઝ)
પોસ્ટનું નામઅલગ અલગ
અરજી કરવાનું માધ્યમઓનલાઈન
નોકરીનું સ્થળગુજરાત તથા ભારત
નોટિફિકેશનની તારીખ01 જુલાઈ 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ01 જુલાઈ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ08 જુલાઈ 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંકhttps://www.gujarattourism.com/

પોસ્ટનું નામ

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ગુજરાત પર્યટન વિભાગ માટે સિનિયર એક્ષેકયુટીવ, એક્ષેકયુટીવ, ઓફિસ આસિસ્ટન્ટ, આસિસ્ટન્ટ યુનિટ મેનેજર, સિનિયર એસોસિયેટ એન્જીનીયર, એસોસિયેટ એન્જીનીયર, એસોસિયેટ સુપરવાઈઝર તથા ઇંગલિશ સ્ટેનોગ્રાફર ની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.

શેક્ષણિક લાયકાત

મિત્રો, ગુજરાત ટુરિઝમ માટેની આ ભરતીમાં તમામ પોસ્ટ માટે શેક્ષણિક તથા અન્ય લાયકાત અલગ અલગ છે જે તમે નીચે આપેલ જાહેરાતમાં જોઈ શકો છો. આ ભરતીમાં ઘણી બધી પોસ્ટ ઉપર ફ્રેશર એટલે કે બિનઅનુભવી લોકો પણ અરજી કરી શકે છે.

પગારધોરણ

મિત્રો, ગુજરાત ટુરિઝમની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી થયા બાદ કેટલો પગાર ચુકવવામાં આવશે તેની કોઈ માહિતી આપવામાં આવી નથી.

પસંદગી પ્રક્રિયા

ઉમેદવારની પસંદગી ઓનલાઇન અરજી કર્યા બાદ નક્કી કરેલી તારીખે ઇન્ટરવ્યૂ ઘ્વારા કરવામાં આવી શકે છે. સંસ્થા ઈચ્છે તો મેરીટ / સ્કિલ ટેસ્ટ / ડોક્યુમેન્ટ વેરિફિકેશન / લેખિત પરીક્ષા તથા અન્ય કોઈ પ્રક્રિયાના આધારે પણ પસંદગી કરી શકે છે.

નોકરીનું સ્થળ

ગાંધીનગરગીર સોમનાથ
કેવડિયારાયપુર
અયોધ્યાવારાણસી
જયપુરઅમદાવાદ
રાણીપઅમદાવાદ એરપોર્ટ
બેંગ્લોરપટના
સાપુતારાદ્વારકા
નારાયણ સરોવરતથા અન્ય

મહત્વપૂર્ણ લિંક

નોકરીની જાહેરાત માટે: અહીં ક્લિક કરો
અરજી કરવા માટે: અહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ પર જવા માટે: અહીં ક્લિક કરો

મહત્વપૂર્ણ તારીખ

ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: 08 જુલાઈ 2023

અરજી કઈ રીતે કરવાની રહેશે?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે અરજી કરવા માટેની સત્તાવાર વેબસાઈટ https://apply.dbenterprise.co.in/ પર પાર વિજિટ કરો.
  • હવે તમે જે જગ્યા પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ સામે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.

Leave a Comment