GSRTC ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ લિમિટેડ પાલનપુર દ્વારા ભરતી 2023

GSRTC ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ લિમિટેડ પાલનપુર દ્વારા ભરતી 2023

Table of Contents

GSRTC (ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ લિમિટેડ) પાલનપુર દ્વારા એપ્રેન્ટિસ પોસ્ટ ની જાહેરાત કરી છે. આ ભરતીમાં COPA, મિકેનિક ડીઝલ, મિકેનિક મોટર વ્હીકલ, ઇલેક્ટ્રિશિયન અને વેલ્ડર જેવા ટ્રેડ માં જગ્યાઓ ભરવામાં આવશે. લાયકાત ધરાવતા ઉમેદવારો તારીખ 03/07/2023 થી 12/07/2023 સુધીમાં અરજી કરી શકશે.

પોસ્ટ : એપ્રેન્ટિસ

ટ્રેડનું નામ :

  • COPA
  • મિકેનિક ડીઝલ
  • મિકેનિક મોટર વ્હીકલ
  • ઇલેક્ટ્રિશિયન
  • વેલ્ડર

અરજી માટે તારીખ : 03/07/2023 થી 12/07/2023

ફોર્મ મેળવવાનું સરનામું :

વહીવટી શાખા, વિભાગીય કચેરી, જી.ડી. મોદી કોલેજ સામે, એરોમાં સર્કલ પાલનપુર બનાસકાંઠા – 385001

નોધ : ફોર્મ ભરતા પહેલા એપ્રેન્ટીસ રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે.

એપ્રેન્ટીસ રજીસ્ટ્રેશન માટે જરૂરી ડૉક્યુમેન્ટ :

  • ફોટો/સહી
  • 10 માર્કશીટ
  • ITI માર્કશીટ
  • LC
  • આધાર કાર્ડ
  • આધારકાર્ડ સિવાય કોઈ એક ID પ્રૂફ

GSRTC ભરતી માટે અગત્યની લિંક

Leave a Comment