Gujarat Tourism Recruitment: ગુજરાત પર્યટન વિભાગ માટે અલગ અલગ જગ્યાઓ પર સીધી ભરતી જાહેર, અત્યારેજ કરી દો અરજી 2023

Gujarat Tourism Recruitment: શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છીએ કારણ કે ગુજરાત પર્યટન વિભાગ માટે અલગ અલગ જગ્યાઓ પર સીધી ભરતી જાહેર થઈ ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખને અંત સુધી જરૂર વાંચો તેમજ જેમને નોકરીની ખુબ જરૂરિયાત છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેર કરજો.

સંસ્થાનું નામગુજરાત પર્યટન વિભાગ (ડી. બી. એન્ટરપ્રાઇઝ)
પોસ્ટનું નામઅલગ અલગ
અરજી કરવાનું માધ્યમઓનલાઈન
નોકરીનું સ્થળગુજરાત તથા ભારત
નોટિફિકેશનની તારીખ01 જુલાઈ 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ01 જુલાઈ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ08 જુલાઈ 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંકhttps://www.gujarattourism.com/

મહત્વની તારીખ:

Table of Contents

આ ભરતી ની નોટિફિકેશન ડી. બી. એન્ટરપ્રાઇઝ દ્વારા ઘ્વારા 01 જુલાઈ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 01 જુલાઈ 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 08 જુલાઈ છે.

પોસ્ટનું નામ:

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ગુજરાત પર્યટન વિભાગ માટે સિનિયર એક્ષેકયુટીવ, એક્ષેકયુટીવ, ઓફિસ આસિસ્ટન્ટ, આસિસ્ટન્ટ યુનિટ મેનેજર, સિનિયર એસોસિયેટ એન્જીનીયર, એસોસિયેટ એન્જીનીયર, એસોસિયેટ સુપરવાઈઝર તથા ઇંગલિશ સ્ટેનોગ્રાફર ની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.

નોકરીનું સ્થળ:

તમામ પોસ્ટ માટે નોકરીનું સ્થળ અલગ અલગ છે જે તમે નીચે આપેલ ટેબલમાં જોઈ શકો છો.

ગાંધીનગરગીર સોમનાથ
કેવડિયારાયપુર
અયોધ્યાવારાણસી
જયપુરઅમદાવાદ
રાણીપઅમદાવાદ એરપોર્ટ
બેંગ્લોરપટના
સાપુતારાદ્વારકા
નારાયણ સરોવરતથા અન્ય

લાયકાત:

મિત્રો, ગુજરાત ટુરિઝમ માટેની આ ભરતીમાં તમામ પોસ્ટ માટે શેક્ષણિક તથા અન્ય લાયકાત અલગ અલગ છે જે તમે નીચે આપેલ જાહેરાતમાં જોઈ શકો છો. આ ભરતીમાં ઘણી બધી પોસ્ટ ઉપર ફ્રેશર એટલે કે બિનઅનુભવી લોકો પણ અરજી કરી શકે છે.

કુલ ખાલી જગ્યા:

ગુજરાત પર્યટન વિભાગ માટેની આ ભરતીમાં સિનિયર એક્ષેકયુટીવની 03, એક્ષેકયુટીવની 11, ઓફિસ આસિસ્ટન્ટની 36, આસિસ્ટન્ટ યુનિટ મેનેજરની 03, સિનિયર એસોસિયેટ એન્જીનીયરની 03, એસોસિયેટ એન્જીનીયરની 04, એસોસિયેટ સુપરવાઈઝરની 05 તથા ઇંગલિશ સ્ટેનોગ્રાફરની 01 જગ્યા છે.

પગારધોરણ

મિત્રો, ગુજરાત ટુરિઝમની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી થયા બાદ કેટલો પગાર ચુકવવામાં આવશે તેની કોઈ માહિતી આપવામાં આવી નથી.

પસંદગી પ્રક્રિયા:

ઉમેદવારની પસંદગી ઓનલાઇન અરજી કર્યા બાદ નક્કી કરેલી તારીખે ઇન્ટરવ્યૂ ઘ્વારા કરવામાં આવી શકે છે. સંસ્થા ઈચ્છે તો મેરીટ / સ્કિલ ટેસ્ટ / ડોક્યુમેન્ટ વેરિફિકેશન / લેખિત પરીક્ષા તથા અન્ય કોઈ પ્રક્રિયાના આધારે પણ પસંદગી કરી શકે છે.

અરજી કઈ રીતે કરવાની રહેશે?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે અરજી કરવા માટેની સત્તાવાર વેબસાઈટ https://apply.dbenterprise.co.in/ પર પાર વિજિટ કરો.
  • હવે તમે જે જગ્યા પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ સામે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.

અરજી કરવા માટે જરૂરી લિંક:

નોકરીની જાહેરાત માટેઅહીં ક્લિક કરો
અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ પર જવા માટેઅહીં ક્લિક કરો
ઈગુજરાતી હોમપેજ પર જવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment