Taluka Health Office Gariyadhar Recruitment 2023 તાલુકા હેલ્થ ઓફિસ, ગારિયાધરમાં ભરતી જાહેર

Taluka Health Office Gariyadhar Recruitment 2023 તાલુકા હેલ્થ ઓફિસ, ગારિયાધરમાં ભરતી જાહેર: તાલુકા હેલ્થ ઓફિસ, ગારિયાધરમાં ભરતી જાહેર, પગાર 13,000/- થી શરૂ: તાલુકા હેલ્થ ઓફિસ સી.એચ.સી કમ્પાઉન્ડ એસ.ટી બસ સ્ટેન્ડની ગારિયાધર દ્વારા નેશનલ હેલ્થ મિશન અંતર્ગત નીચે મુજબની જગ્યા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ગારીયાધર ખાતે તદ્દન હંગામી ધોરણે કરાર આધારિત 11 માસ માટે નિમણૂક કરવાની થતી હોય લાયકાત ધરાવતા ઉમેદવારોએ વોક ઇન્ટરવ્યૂ ઉપસ્થિત રહેવાનું રહેશે.

કુલ કેટલી જગ્યાઓ પર ભરતી બહાર પાડવામાં આવી છે?

  • 01 જગ્યા પર ભરતી બહાર પાડવામાં આવી છે.

કઈ પોસ્ટ પર ભરતી બહાર પાડવામાં આવી છે?

  • એકાઉન્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર

લાયકાત શું જોઈએ?

માન્ય યુનિ. ના કોમર્સ સ્નાતક (એકાઉન્ટ) અને ડિપ્લોમા/ સર્ટિફિકેટ ઇન કોમ્પ્યુટર એપ્લિકેશનનો કોર્સ કરેલ હોવો જોઈએ. કોમ્પ્યુટર સૉફ્ટવેર અને બેઝિક હાર્ડવેર (એકાઉન્ટિંગ સૉફ્ટવેરનું જ્ઞાન આવશ્યક, MS ઓફિસ, GIS સૉફ્ટવેર તથા ઓફિસ કામગીરી ફાઇલિંગ સિસ્ટમ અને ગુજરાતી તથા અંગ્રેજી ટાઈપ અને ડેટા એન્ટ્રી) ના જાણકાર

અનુભવ શું જોઈએ?

  • હિસાબી કામગીરી નો ઓછામાં ઓછો એક વર્ષનો અનુભવ

માસિક વેતન કેટલું મળશે?

  • રૂ. 13,000/- માસિક વેતન મળશે.

અરજી ફી કેટલી રાખવામા આવી છે?

  • અરજી ફી સંપૂર્ણપણે મફત રાખવામા આવી છે.

ઉમેદવારની પસંદગી કઈ રીતે થશે?

  • જો ઉમેદવારોની પસંદગી પ્રક્રિયાની વાત કરવામાં આવે તો ઉમેદવારોનું સિલેક્ષન વ્યક્તિગત ઇન્ટરવ્યુ દ્વારા થશે.

રજીસ્ટ્રેશનનો સમય

  • 10:00 થી 11:00

સરનામુ

  • સામૂહિક આરોગ્ય કેન્દ્ર, ગારિયાધર

મહત્વપૂર્ણ લિક

નોકરી જાહેરાત: અહી ક્લિક કરો

ઇન્ટરવ્યુની તારીખ

  • 06/07/20230 – 10:00 થી 11:00

Leave a Comment