ગઢડા નગરપાલિકામાં મ્યુનિસિપલ એન્જિનિયરની જગ્યા પર ભરતી, પગાર 16,500/- થી શરૂ: ગઢડા નગરપાલિકામાં મ્યુનિસિપલ એન્જિનિયર ની જગ્યા 11 માસના કરાર આધારિત તદ્દન હંગામી ધોરણે ભરવાની હોય જરૂરી શૈક્ષણિક લાયકાત અનુભવ ધરાવતા ઉમેદવારો પાસેથી પ્રમાણપત્રોની પ્રમાણે નકલ સાથે તારીખ 04/07/2023 સાંજના છ કલાક સુધીમાં ગઢડા નગરપાલિકાની કચેરી સીલબંધ કવરમાં મળે તે રીતે પોસ્ટ થી મંગાવવામાં આવે છે.
કુલ કેટલી જગ્યા પર અરજી મંગાવવામાં આવી છે?
- કુલ 1 જગ્યા પર અરજી મંગાવવામાં આવી છે.
કઈ જગ્યા પર અરજી મંગાવવામાં આવી છે?
- મ્યુનિસિપલ એંજીનિયર
લાયકાત શું જોઈએ?
- બી.ઈ. સિવિલ
પગાર કેટલો આપવામાં આવશે?
- પગાર દર મહિને ફિક્સ 16,500/- આપવામાં આવશે.
અરજી ફી કેટલી નક્કી કરવામાં આવી છે?
- અરજી મફત છે, તમારે કોઈ પણ પ્રકારની ફી ભરવાની રહેશે નહિ.
નોકરી ક્યાં સ્થળે કરવાની રહેશે?
- ગઢડા નગરપાલિકા, જી. બોટાદ
વય મર્યાદા કેટલી રાખવામા આવી છે?
- 18 વર્ષથી ઉપર
અરજી કેવી રીતે કરવાની રહેશે?
- ઉમેદવારે જાહેરાતમાં આપેલ સરનામા પર પોતાનું રિજયુમ અને ડોક્યુમેન્ટ્સ મોકલી આપવાના રહેશે.
ઉમેદવારની પસંદગી કઈ રીતે થશે?
- ઉમેદવારનું વ્યક્તિગત ઇન્ટરવ્યુ લેવામાં આવશે.
મહત્વપૂર્ણ લિંક
નોકરીની જાહેરાત માટે: અહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ તારીખ
છેલ્લી તારીખ: 04/07/2023