AIC Recruitment 2023: સરકારી કૃષિ વીમા કંપની એઆઈસીમાં નોકરી મેળવવાનો મોકો

AIC Recruitment 2023: શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે સરકારી કૃષિ વીમા કંપની એઆઈસીમાં નોકરી મેળવવાનો મોકો આવી ગયો છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

AIC Recruitment 2023

Table of Contents

સંસ્થાનું નામકૃષિ વીમા કંપની
પોસ્ટનું નામમેનેજમેન્ટ ટ્રેઈની
અરજી કરવાનું માધ્યમઓનલાઈન
નોકરીનું સ્થળભારત
નોટિફિકેશનની તારીખ24 જૂન 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ24 જૂન 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ09 જુલાઈ 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંકhttps://www.aicofindia.com/

પોસ્ટનું નામ

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ એગ્રિકલચર ઈન્સુરન્સ કંપની ઓફ ઈન્ડિયા લિમિટેડ દ્વારા મેનેજમેન્ટ ટ્રેઈની ની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.

શેક્ષણિક લાયકાત

મિત્રો, આ ભરતીમાં અરજી કરવા માટે મેનેજમેન્ટ ટ્રેઈની પોસ્ટની શેક્ષણિક તથા અન્ય લાયકાત અલગ અલગ છે જે તમે સત્તાવાર જાહેરાતમાં જોઈ શકો છો. આ ભરતીમાં ફ્રેશર્સ એટલે કે બિનઅનુભવી લોકો પણ અરજી કરી શકે છે.

પસંદગી પ્રક્રિયા

ઉમેદવારની પસંદગી ઓનલાઈન અરજી કર્યા બાદ નિયત તારીખે ઓનલાઇન પરીક્ષા અને ત્યારબાદ ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે. ઉમેદવારની પસંદગી 12 માસ માટે કરવામાં આવશે. અરજી કરવા માટે ઇચ્છુક ઉમેદવાર AIC ની સત્તાવાર વેબસાઈટ https://www.aicofindia.com/ પર ઓનલાઇન અરજી કરી શકે છે.

પગારધોરણ

મિત્રો, એગ્રિકલચર ઈન્સુરન્સ કંપની ઓફ ઈન્ડિયા લિમિટેડની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ ઉમેદવારને માસિક રૂપિયા 60,000 પગારધોરણ ચુકવવામાં આવશે.

મહત્વપૂર્ણ લિંક

નોકરીની જાહેરાત માટે: અહીં ક્લિક કરો
અરજી કરવા માટે: અહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ પર જવા માટે: અહીં ક્લિક કરો

મહત્વપૂર્ણ તારીખ

આ ભરતી ની નોટિફિકેશન કૃષિ વીમા કંપની દ્વારા 24 જૂન 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 24 જૂન 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 09 જુલાઈ 2023 છે.

અરજી કઈ રીતે કરવાની રહેશે?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે AIC ની વેબસાઈટ https://www.aicofindia.com/ પર જઈ રજીસ્ટ્રેશન કરી લો.
  • હવે આ ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ સાથે જોડી દો.
  • હવે ઓનલાઈન ફી ની ચુકવણી કરો.
  • એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.

Leave a Comment