SMC MPHW Recruitment 2023: સુરત મહાનગરપાલિકામાં પરીક્ષા વગર સીધી ભરતીનો મોકો

SMC MPHW Recruitment 2023: શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે સુરત મહાનગરપાલિકામાં એમપીએચડબલ્યુની પોસ્ટ પર ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

SMC MPHW Recruitment 2023

સંસ્થાનું નામસુરત મહાનગરપાલિકા
પોસ્ટનું નામMPHW
નોકરીનું સ્થળસુરત, ગુજરાત
નોટિફિકેશનની તારીખ18 જૂન 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ19 જૂન 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ29 જૂન 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંકhttps://www.suratmunicipal.gov.in/

પોસ્ટનું નામ

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (MPHW) ની પોસ્ટ માટે ભરતી કરવામાં આવી રહી છે.

પગારધોરણ

SMC ની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ ઉમેદવારને માસિક રૂપિયા 13,000 ફિક્સ પગારધોરણ ચુકવવામાં આવશે. દર કોન્ટ્રાકટ રીન્યુ ના સમયે આ પગારમાં 5% નો વધારો કરવામાં આવશે.

પસંદગી પ્રક્રિયા

ઉમેદવારની પસંદગી ઓનલાઇન અરજી કર્યા બાદ નિયત તારીખે ઇન્ટરવ્યૂ ઘ્વારા કરવામાં આવશે. ઉમેદવારની પસંદગી 11 માસના કોન્ટ્રાકટમાં કરવામાં આવશે. અરજી કરવા માટે ઇચ્છુક ઉમેદવાર આરોગ્ય વિભાગની સત્તાવાર વેબસાઈટ arogyasathi.gujarat.gov.in પર અરજી કરી શકે છે.

કુલ ખાલી જગ્યા

SMC ની આ ભરતીમાં મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (MPHW) ની 10 જગ્યા ખાલી છે.

લાયકાત

મિત્રો, આ ભરતીમાં અરજી કરવા માટે તમારે SI કોર્સ કરેલો હોવો જોઈએ તથા ટ્રેનિંગ પૂર્ણ કરેલી હોવું જોઈએ તેમજ કોમ્યુટરનું જ્ઞાન પણ હોવું જોઈએ. લાયકાત સંબંધી વધુ માહિતી માટે તમે જાહેરાત વાંચી શકો છો.

જરૂરી ડોક્યુમેન્ટ

  • આધારકાર્ડ
  • કોમ્પ્યુટર કોર્સ સર્ટિફિકેટ
  • અભ્યાસની માર્કશીટ
  • અનુભવનું સર્ટિફિકેટ (જો હોય તો)
  • ડિગ્રી
  • ફોટો
  • સહી
  • તથા અન્ય

જરૂરી લિંક

નોકરીની જાહેરાત માટે: અહીં ક્લિક કરો
અરજી કરવા માટે: અહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ પર જવા માટે: અહીં ક્લિક કરો

મહત્વની તારીખ

મિત્રો આ ભરતીની નોટિફિકેશન સુરત મહાનગરપાલિકા ઘ્વારા 18 જૂન 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 19 જૂન 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 29 જૂન 2023 છે.

અરજી કઈ રીતે કરવી?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે આરોગ્ય વિભાગની સત્તાવાર વેબસાઈટ https://arogyasathi.gujarat.gov.in/ પર જઈ Current Opening સેકશન માં જાવ તથા રજીસ્ટ્રેશન કરી લો.
  • હવે આઈડી પાસવર્ડ મદદથી Login કરો તથા તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ પાસે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.

Leave a Comment