ITBP (ઇન્ડો તિબેટન બોર્ડર પોલીસ ફોર્સ) દ્વારા ભરતી, પગાર 81000 સુધી 2023

ઈન્ડો તિબેટીયન બોર્ડર પોલીસ ફોર્સ ગ્રૂપ ‘C’ (નોન-ગેઝેટેડ અને નોન મિનિસ્ટ્રીયલ) માં હેડ કોન્સ્ટેબલ (મિડવાઈફ)ની ખાલી જગ્યાઓ ભરવા માટે પાત્ર ભારતીય મહિલા નાગરિકો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. પસંદ કરેલ ઉમેદવારો ભારતમાં અથવા વિદેશમાં ગમે ત્યાં સેવા આપવા માટે જવાબદાર રહેશે. ઉમેદવારોની અરજીઓ ફક્ત ONLINE MODE on દ્વારા જ સ્વીકારવામાં આવશે.

ITBP ભરતી 2023

સંસ્થાનું નામITBP (ઇન્ડો તિબેટન બોર્ડર પોલીસ ફોર્સ)
પોસ્ટ નામહેડ કોન્સટેબલ (મીડવાઈફ)
કુલ જગ્યાઓ81
નોકરીનું સ્થાનભારત
છેલ્લી તારીખ08/07/2023
ફોર્મ ભરવાનો પ્રકારઓનલાઇન
ઓફિસિયલ વેબસાઇટwww.itbpolice.nic.in

ITBP પગાર : 25,500/- થી 81,100/-

  • ફોર્મ શરૂ તા. : 09/06/2023
  • ફોર્મ છેલ્લી તા. : 08/07/2023

ITBP માં ફોર્મ ભરવા માટે મહત્વપૂર્ણ લિંક

જાહેરાત વાંચવા માટેઅહીં ક્લિક કરો
ફોર્મ ભરવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment