Price hike in electricity bills: વીજળીના બિલમાં ભાવ વધારો, જાણો કેટલો વધારો થયો

Price hike in electricity bills: વીજળીના બિલમાં ભાવ વધારો, જાણો કેટલો વધારો થયો

Price hike in electricity bills : વીજળીના બિલમાં ભાવ વધારો : નમસ્કાર મિત્રો, વર્તમાન સમયમાં વીજળીના ભાવમાં વધારો થવાનો છે કારણ કે કોલસાના ભાવમાં પણ વધારો થયો છે. ઇન્ડીયા લિમિટેડ નોન કુકિંગ (CIL) દ્વારા કોલસાના ભાવમાં 8 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. જ્યારે એક ફાઇલિંગમાં કંપની દ્વારા જણાવાયું હતું કે તારીખ 31 મે પછી મોંઘવારી લાગુ થશે. સામાન્ય રીતે કોલસાની અછત વચ્ચે મોંઘા કોલસાની આયાત વધવાને કારણે પાવર પ્લાંટનો વીજળી બનાવવાનો ખર્ચ વધી શકે છે અને તેના કારણે વીજળીનો ડર વધી શકે છે.

Price hike in electricity bills

મિત્રો, સામાન્ય રીતે ચોમાસાના પ્રકોપની સાથે દેશમાં કોલસાના સપ્લાય પર અસર સર્જાઈ છે. અને એ ચિંતાનો વિષય છે કે વીજળીની માંગ વધવાને કારણે કોલસાના પુરવઠા પર પહેલેથી જ ઘણું દબાણ છે. આ બધી પરિસ્થિતિ જોતાં એવું લાગે છે કે ચોમાસા દરમિયાન કોલસાની અછત સર્જાશે અને તેને પહોંચી વળવા સરકારે કોલસાની આયાત વધારવાનો નિર્ણય લીધો છે. જેના કારણે કંપનીઓની વીજળી બનાવવાનો ખર્ચ વધશે.

કોલસાના ભાવમાં વધારો શા માટે?

30મે ના રોજ ઓલ ઇન્ડિયા લિમિટેડ બોર્ડની બેઠક મળી હતી જેમાં નોન કૂલિંગ કોલસાના ભાવ વધારાને મંજૂરી આપવામાં આવી હતી. હાઇ ગ્રેડ કોલસાના ભાવમાં આ વધારો કરવામાં આવ્યો છે. તથા G2 થી G10 ગ્રેડ સુધીના ઉચ્ચ ગ્રેડના કોલસાના વર્તમાન ભાવમાં 8 ટકા વધારો થયો છે. જેમાં CIL અને NEC સહિતની નીયમક અને બીનનિયમક કંપનીઓને લાગુ પડે છે.

વીજળીના દરોમાં શા માટે વધારો?

મિત્રો, એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે સરકાર ચાલુ નાણાકીય વર્ષમાં 76 મિલિયન ટન કોલસાની આયાત કરવાની યોજના બનાવી રહી છે. અહેવાલનું માણીયે તો આ આયાતને કારણે વીજળીના દરમાં 50 થી 80 પૈસાનો વધારો થઈ શકે છે. અન્ય માહિતી અનુસાર કોલ ઇન્ડિયા લિમિટેડ દ્વારા ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં 15 મિલિયન ટન કોલસાની આયાત કરવાની પણ યોજના છે. કારણ કે આ સમયગાળા દરમિયાન ચોમાસાના કારણે સ્થાનિક ઉત્પાદન અને તેના પુરવઠાને અસર થઈ શકે છે.

અન્ય માહિતી માટેઅહી ક્લિક કરો
WhatsApp Grup linkઅહી ક્લિક કરો
હોમ પેજઅહી ક્લિક કરો

NTPC, દામોદર વેલી કોર્પોરેશન, રાજ્ય ઉત્પાદક કંપનીઓ અને સ્વતંત્ર પાવર પ્રોડ્યુસર્સ (IPPs) પણ લગભગ 60 મિલિયન ટન કોલસાની આયાત કરવાની યોજના સાથે આગળ વધી રહ્યા છે.

લેખન સંપાદન : તમે આ લેખ https://examoneliner.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

Leave a Comment