Health Tips/ મહિલાના પીરિયડ્સ દરમિયાન સંભોગ કરવાથી અનેક ફાયદા થાય છે. અમુક ખાસ વાતોનું ધ્યાન રાખજો.

નમસ્કાર પ્રિય Examoneliner વાંચકો આજે અમે તમારી સમક્ષ એક સરસ મજાની ગુજરાતી હેલ્થ ટિપ્સ લઈને આવ્યાં છીએ. જે લોકો સંભોગ કરે છે તેવા લોકો માટે આ જાણકારી હોવી ખૂબ જ આવશ્યક હોય છે. જેથી કરીને આગળ જતા કોઈપણ પ્રકારની સમસ્યા પેદા થાય નહીં. મહિલાના પીરિયડ્સ દરમિયાન સંભોગ કરવાથી અનેક ફાયદા થાય છે. કયા ફાયદા થાય છે? ચાલો જાણીએ આજના આ લેખની અંદર તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું. કૃપા કરીને આજનો આ લેખ અંત સુધી વાંચવા નમ્ર વિનંતી.

ઘણી વખત આપણે જોઈએ છીએ કે જે લખો ફિઝિકલ રિલેશનશિપમાં રહેતા હોય છે તેમના મનમાં હંમેશા એક સમસ્યા રહેતી હોય છે કે પિરિયડ સેક્સ દરમિયાન અમુક લોકોને મૂંઝવણ થતી હોય છે. અને ઘણા લોકો પિરિયડ સેક્સ લઈને મૂંઝવણમાં હોય છે અને આ પ્રશ્નનો ઉકેલ શોધતાં હોય છે કે પિરિયડ સેક્સ દરમિયાન સેક્સ કરવું જોઈએ કે નહીં. શું તમે પણ આ પ્રશ્નનો જવાબ જાણવા માંગો છો, તો તમારી માટે પણ આ સમાચાર સારા છે. પીરિયડ્સ દરમિયાન સેક્સ કરવાના ફાયદા ઘણા બધા હોય છે. પણ તમે પીરિયડ્સ દરમિયાન સેક્સ કરતી વખતે અમુક કાળજી રાખો છો તો તમે પીરિયડ્સ દરમિયાન સેક્સ કરવામાં મજા આવશે.

પીરિયડ ક્રેમ્પ્સથી રાહત મળે છે

છોકરીઓને પીરિયડ્સ હોય છે ત્યારે તમને પીડા અને ખેંચાણનો આવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, તો છોકરીઓને આવી સ્થિતિમાં સેક્સ કરવાથી પીડા અને ખેંચાણથી ખૂબ જ રાહત પ્રાપ્ત થાય છે. એક અહેવાલ અનુસાર, છોકરીઓને પીરિયડ્સ દરમિયાન તેઓના muscle સંકોચાય છે, તો આવી સ્થિતિમાં સેક્સ કરવાથી‌ એન્ડોફિન રિલીઝ થાય છે, જેનાથી દુખાવામાં રાહત મળે છે.

મૂડ સ્વિંગ પર કંટ્રોલ કરવામાં મ દદરૂપ

મહિલાઓને પીરિયડ્સ દરમિયાન સામાન્ય રીતે મૂડ સ્વિંગનો સામનો કરવો પડે છે, આવી સ્થિતિમાં છોકરીઓનું મૂડ ઘણી વખત ચીડિયો બની જાય છે. આ પરિસ્થિતિની અંદર સેક્સ કરવાથી તેમને પોતાના શારીરિક ભારથી મુક્તિ મળે છે. જેના લીધે મૂડ સ્વિંગ પણ કંટ્રોલમાં આવી શકે છે.

બહેતર અનુભવ પ્રાપ્ત થાય છે.

ઘણી વખત સંભોગ કરતી વખતે ઘણા મિત્રોને અને મહિલાઓને આનંદ પ્રાપ્ત થતો નથી. તો તેમણે પીરિયડ્સ દરમિયાન સેક્સ કરવું જોઈએ તો તમે વધુ સારો અનુભવ માણી શકો છો.પીરિયડ્સ દરમિયાન તમે અન્ય દિવસો કરતાં વધુ સમય સુધી સેક્સનો આનંદ બહેતર અનુભવી શકો છો. જેના લીધે તેમને વધુ આનંદ મળે છે.

વધુ મોઇસ્ટ સેક્સનો અનુભવ માણી શકો છો.

જો તમે પીરિયડ્સ દરમિયાન સેક્સ કરો છો, તો એનાથી તમને અને તમારા પાર્ટનરને સરળ અને વધુ આનંદ મળે છે. તમારા કરતાં તમારા પાર્ટનરને વધારે આનંદ પ્રાપ્ત થાય છે. કારણ કે સામાન્ય દિવસો કરતા પીરિયડ્સ દરમિયાન છોકરીઓની પીડા ઓછી થતી હોય છે, જેના કારણે છોકરીઓને આ સમયે સેક્સ કરવામાં વધારે આનંદ મળે છે.

પીરિયડ્સ દરમિયાન અમુક બાબતોનું ધ્યાન રાખવું

  • પીરિયડ્સ દરમિયાન સેક્સ કરતી વખતે અમુક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.પિરિયડ સેક્સ કરતી વખતે AST નું જોખમ વધારે હોય છે, જેથી કરીને તમારે પ્રોટેક્શનનો ઉપયોગ કરવો જોઈએ, અને આ દરમિયાન વિના કોન્ડમ સેક્સ કરવાનું ટાળો.
  • પીરિયડ્સ દરમિયાન સેક્સ કરતી વખતે લોહીનો પ્રવાહ વધુ હોય છે જેના લીધે hygiene સહિત અમુક સમસ્યાઓનો સામનો કરવો પડે છે.
  • પીરિયડ્સ દરમિયાન સેક્સ કરતી વખતે તમારે લોહીની ગંધનો સામનો કરવો પડે છે.

www.examoneliner.com આ વેબસાઈટ ઉપર મુલાકાત લેવા બદલ તમારો ખુબ ખુબ આભાર. આ વેબસાઈટ ઉપર સરકારી ભરતીઓ, સરકારી યોજનાઓ, ટેકનોલોજી સબંધિત માહિતીઓ, હેલ્થ ટિપ્સ, દુનિયાભરના અવનવા ફેક્ટ્સ, ડીજીટલ ગુજરાત માહિતી વગેરે બાબતો મૂકવામાં આવે છે. આભાર

Leave a Comment