
નમસ્કાર પ્રિય Examoneliner વાંચકો આજે અમે તમારી સમક્ષ એક મહત્વપૂર્ણ જાણકારી લઈને આવ્યાં છીએ. આજે અમે તમારા માટે એક સરકારી નોકરીની જાહેરાત લઈને આવ્યા છીએ. આસામ રાઇફલ ભરતી 2022 માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી માટે રસ અને લાયકાત ધરાવતા ઉમેદવારો તેની સત્તાવાર વેબસાઇટ પરથી ઓનલાઈન અરજી કરી શકે છે. આજના આ લેખની અંદર આપણે શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, એપ્લિકેશન ફી તેમજ અરજી કેવી રીતે કરવી તને સંપૂર્ણ માહિતી આ લેખની અંદર મેળવીશું.કૃપા કરીને આ લેખ અંત સુધી વાંચવા નમ્ર વિનંતી.
Assam Rifles ભરતી વિશે માહિતી
સંસ્થાનું નામ : આસામ રાઇફલ્સ ભરતી 2022
જગ્યાનું નામ : ટેકનિકલ અને ટ્રેડમેન
કુલ ખાલી જગ્યાઓ : 1380
ઇન્ટરવ્યૂ તારીખ : 27-07-2022

શૈક્ષણિક લાયકાત
- આસામ રાઇફલ ભરતી માટે અરજી કરવા ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત ધોરણ 10-12 પાસ કરેલું હોવું જોઈએ. આ ઉપરાંત ઉમેદવારોએ ITI, ડિપ્લોમા અથવા તો માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન પૂર્ણ કરેલ હોવું જોઈએ.
પસંદગી પ્રક્રિયા
- આસામ રાઇફલ ભરતી માટે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા નીચે પ્રમાણે કરવામાં આવશે :
- શારીરિક કસોટી દ્વારા
- લેખિત કસોટી દ્વારા
- કૌશલ્ય કસોટી દ્વારા
- મેડિકલ ટેસ્ટ દ્વારા
- મેરીટ લીસ્ટ આધારિત
આસામ રાઇફલ ભરતી માટે અરજી કેવી રીતે કરવી
- આસામ રાઇફલ ભરતી માટેની પાત્રતા જાણવા માટે કૃપા કરીને સત્તાવાર જાહેરાત વાંચો.
- જે ઉમેદવારો આ ભરતી માટે અરજી કરવા ઈચ્છી રહ્યા છે તેઓ આ લીંક પરથી @assamrifles.gov.in ઓનલાઈન અરજી કરી શકે છે.
- સત્તાવાર વેબસાઇટ ખોલ્યા બાદ સૂચનાઓ ખૂલસે અને યોગ્યતા તપાસો.
- જો તમે આ ભરતી માટે લાયક ઉમેદવાર છો તો ભરતી માટે અરજી કરવાનું ચાલુ રાખો.
મહત્વપૂર્ણ તારીખો
- પ્રારંભ તારીખ : 06-06-2022
- અંતિમ તારીખ : 27-07-2022
મહત્વપૂર્ણ લિંક્સ
www.examoneliner.com આ વેબસાઈટ ઉપર મુલાકાત લેવા બદલ તમારો ખુબ ખુબ આભાર. આ વેબસાઈટ ઉપર સરકારી ભરતીઓ, સરકારી યોજનાઓ, ટેકનોલોજી સબંધિત માહિતીઓ, હેલ્થ ટિપ્સ, દુનિયાભરના અવનવા ફેક્ટ્સ, ડીજીટલ ગુજરાત માહિતી વગેરે બાબતો મૂકવામાં આવે છે. આભાર