નમસ્કાર પ્રિય Examoneliner વાંચકો આજે અમે તમારી સમક્ષ એક મહત્વપૂર્ણ જાણકારી લઈને આવ્યાં છીએ.NHM ગાંધીનગર દ્વારા ભરતી જાહેર કરવામાં આવી છે.SNCU જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી માટે રસ અને લાયકાત ધરાવતા ઉમેદવારો આજનાં આ લેખના સંદર્ભ લઈને અરજી કરી શકે છે. શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા તેમજ અરજી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ વિગત આજના આ લેખની અંદર મેળવીશું. કૃપા કરીને આ લેખ અંત સુધી વાંચવાની નમ્ર વિનંતી.
ભરતી વિશેની માહિતી
સંસ્થાનું નામ : NHM ગાંધીનગર
જગ્યાનું નામ : SNCU સોફ્ટવેર કો-ઓર્ડીનેટર
કુલ જગ્યાઓ : 01
નોકરીનું સ્થળ : આરોગ્ય કમિશનર, ગાંધીનગર
સત્તાવાર વેબસાઇટ : https://arogyasathi.gujarat.gov.in/
શૈક્ષણિક લાયકાત
- આ ભરતી માટે અરજી કરવા ઈચ્છતા ઉમેદવારો તેમની શૈક્ષણિક લાયકાત MC Al M. SC. (IT)/BE— E&CE હોવી જોઈએ.
પગાર ધોરણ
- આ ભરતી માટે ઉમેદવારોનો પગાર ધોરણ ₹.40,000/- દર મહિને મળવાપાત્ર થશે.
અરજી કેવી રીતે કરવી
- આ ભરતી માટે રસ અને લાયકાત ધરાવતા ઉમેદવારો તેની સત્તાવાર વેબસાઇટ @gujhealth.gujarat.gov.in દ્વારા ઓનલાઇન અરજી કરી શકે છે.
મહત્વપૂર્ણ તારીખો
- અરજી કરવાની શરૂઆત તારીખ : 15-06-2022
- અરજી કરવાની અંતિમ તારીખ : 24-06-2022
મહત્વપૂર્ણ લિંક્સ
www.examoneliner.com આ વેબસાઈટ ઉપર મુલાકાત લેવા બદલ તમારો ખુબ ખુબ આભાર. આ વેબસાઈટ ઉપર સરકારી ભરતીઓ, સરકારી યોજનાઓ, ટેકનોલોજી સબંધિત માહિતીઓ, હેલ્થ ટિપ્સ, દુનિયાભરના અવનવા ફેક્ટ્સ, ડીજીટલ ગુજરાત માહિતી વગેરે બાબતો મૂકવામાં આવે છે. આભાર