નમસ્કાર પ્રિય Examoneliner વાંચકો આજે અમે આપની સમક્ષ મહત્વપૂર્ણ માહિતી લઈને આવ્યા છીએ. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા જાહેર કરવામાં આવી છે. આ ભરતી માટે અરજી કેવી રીતે કરવી તેમજ અન્ય વિગતો વિશે જાણકારી આજના આ લેખની અંદર મેળવીશું. કૃપા કરીને આ લેખ અંત સુધી વાંચવા નમ્ર વિનંતી.
આ ભરતી વિશેની માહિતી
સંસ્થાનું નામ : ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ (ICOL)
જગ્યાનું નામ : મેડિકલ ઓફિસર
કુલ ખાલી જગ્યાઓ : 43
અરજી પ્રકાશિત તારીખ : 17-05-2022
અરજી કરવાની છેલ્લી તારીખ : 16-06-2022
અરજી પ્રક્રિયા : ઑનલાઇન
નોકરીનું સ્થળ : સમગ્ર ભારતમાં
સત્તાવાર વેબસાઇટ : https://iocl.com/

શૈક્ષણિક લાયકાત
- ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા જાહેર કરેલ માટે લાયકાત મેડિકલ ઓફિસર ઉમેદવારો માટે સ્નાતક, એમડી, મેડિકલ સાયન્સ, પોસ્ટ ગ્રેજ્યુએટનું પ્રમાણપત્ર/ડિગ્રી અથવા માન્ય સંસ્થા/બોર્ડમાંથી સમકક્ષ લાયકાત હોવી જોઈએ.
વય મર્યાદા
- આ ભરતી માટે અરજી કરવા ઉમેદવારની વય મર્યાદા 35 વર્ષથી 50 વર્ષ ધરાવતો હોવો જોઈએ.
પગાર ધોરણ
- આ ભરતી માટે અરજી કરવા ઉમેદવારોને પગાર ધોરણ ₹.60,000 થી 2,40,000/- મળવાપાત્ર થશે.
એપ્લિકેશન ફી
- General/OBC/EWS – ₹.300/-
- SC/ST/PWD – આ ઉમેદવારોને એપ્લિકેશન ફી ભરવાની નથી.
મહત્વપૂર્ણ લિંક્સ
IOCL ભરતી માટે અરજી કેવી રીતે કરવી
- IOCL ભરતી માટે અરજી કરવા ઉપરની લિંક પર ક્લિક કરો.
- સત્તાવાર વેબસાઈટ ખુલ્યા બાદ કારકિર્દી બટન પર ક્લિક કરો.
- ત્યારબાદ login/નવી નોંધણી પર ક્લિક કરો.
- ઉમેદવારોએ ઓનલાઈન ફોર્મની સાથે માન્ય દસ્તાવેજ પણ રજુ કરવાના રહેશે.
- પાસપોર્ટ સાઈઝનો ફોટો અને સહી અપલોડ કરો.
- જો લાગુ હોય તો અરજી ફી ઓનલાઈન ચૂકવો.
- સબમિટ કરેલ ફોર્મની પ્રિન્ટ કરાવી લો.
www.examoneliner.com આ વેબસાઈટ ઉપર મુલાકાત લેવા બદલ તમારો ખુબ ખુબ આભાર. આ વેબસાઈટ ઉપર સરકારી ભરતીઓ, સરકારી યોજનાઓ, ટેકનોલોજી સબંધિત માહિતીઓ, હેલ્થ ટિપ્સ, દુનિયાભરના અવનવા ફેક્ટ્સ, ડીજીટલ ગુજરાત માહિતી વગેરે બાબતો મૂકવામાં આવે છે. આભાર