IDBI Bank Recruitment For Executive & Assistant Manager Posts 2022

નમસ્કાર પ્રિય Examoneliner વાંચકો આજે અમે તમારી સમક્ષ એક મહત્વપૂર્ણ માહિતી લઈને આવ્યાં છીએ. એક બેંક ભરતી IDBI બેંક દ્વારા જાહેર કરવામાં આવી છે. આ ભરતી માટે જે ઉમેદવારો રસ અને લાયકાત ધરાવતા હોય તેઓ ઓનલાઈન અરજી કરી શકે છે. આ ભરતી વિશે સંપૂર્ણ માહિતી જેવી કે શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ અને અરજી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી આજના આ લેખની અંદર મેળવીશું. કૃપા કરીને આ લેખ અંત સુધી વાંચવા નમ્ર વિનંતી.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

આ ભરતી વિશેની માહિતી

સંસ્થાનું નામ : IDBI બેંક લિમિટેડ

જગ્યાનું નામ : એક્ઝિક્યુટિવ અને આસિસ્ટન્ટ મેનેજર

કુલ ખાલી જગ્યાઓ : 1544

નોકરીની શ્રેણી : સરકારી નોકરીઓ

નોકરીનું સ્થળ : ભારત

સત્તાવાર વેબસાઇટ : https://www.idbibank.in

IDBI Bank Recruitment For Executive & Assistant Manager Posts 2022

શૈક્ષણિક લાયકાત

એક્ઝિક્યુટિવ (કરાર આધારિત) :

  • આ ભરતી માટે અરજી કરવા માટે ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત ભારતની કોઇપણ માન્યતાપ્રાપ્ત યુનિવર્સિટીમાંથી કોઈપણ પ્રવાહની અંદર સ્નાતક/ સ્નાતકની ડિગ્રી ધરાવતા ઉમેદવારો.

આસિસ્ટન્ટ મેનેજર ગ્રેડ A :

  • આ ભરતી માટે અરજી કરવા માટે ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત ભારતની કોઇપણ માન્યતાપ્રાપ્ત યુનિવર્સિટીમાંથી કોઈપણ પ્રવાહની અંદર સ્નાતક/ સ્નાતકની ડિગ્રી ધરાવતા ઉમેદવારો.

કુલ પોસ્ટની જગ્યાઓ : 1544

  • એક્ઝિક્યુટિવ ઑફિસર (કરાર આધારીત) : 1044
  • સામાન્ય : 418
  • OBC : 268
  • EWS : 104
  • SC : 175
  • ST : 79
  • આસિસ્ટન્ટ મેનેજર ગ્રેડ A : 500
  • સામાન્ય : 200
  • OBC : 101
  • EWS : 52
  • SC : 121
  • ST : 28

વય મર્યાદા

એક્ઝિક્યુટિવ ઓફિસર પોસ્ટ માટે :

  • ન્યૂનતમ – 20 વર્ષ
  • મહત્તમ – 25 વર્ષ

આસિસ્ટન્ટ મેનેજર ગ્રેડ A પોસ્ટ માટે :

  • ન્યૂનતમ – 21 વર્ષ
  • મહત્તમ – 28 વર્ષ

અરજી ફી

  • આ ભરતી માટે જે ઉમેદવારોએ અરજી કરી હોય તો તેમને અરજી ફી ભરવાની રહેશે.
  • General/OBC/EWS – ₹.૧૦૦૦/-
  • SC/ST/PWD – ₹.૨૦૦/-

પસંદગી પ્રક્રિયા

  • આ ભરતી માટે ઉમેદવારોની પસંદગી પરીક્ષાના આધારે/આધારના આધારે કરવામાં આવશે.

IDBI બેંક 2022 અરજી કેવી રીતે કરવી

  • રસ અને લાયકાત ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ પરથી ઓનલાઇન અરજી કરી શકે છે.

મહત્વપૂર્ણ લિંક્સ

સત્તાવાર જાહેરાત વાંચો

ઓનલાઈન અરજી કરો

મહત્વપૂર્ણ તારીખો

  • અરજી કરવાની શરૂઆત તારીખ : 03-06-2022
  • અરજી કરવાની અંતિમ તારીખ : 18-06-2022

www.examoneliner.com આ વેબસાઈટ ઉપર મુલાકાત લેવા બદલ તમારો ખુબ ખુબ આભાર. આ વેબસાઈટ ઉપર સરકારી ભરતીઓ, સરકારી યોજનાઓ, ટેકનોલોજી સબંધિત માહિતીઓ, હેલ્થ ટિપ્સ, દુનિયાભરના અવનવા ફેક્ટ્સ, ડીજીટલ ગુજરાત માહિતી વગેરે બાબતો મૂકવામાં આવે છે. આભાર

Leave a Comment

Join WhatsApp Group Join Now
Join Telegram Group Join Now