
નમસ્કાર પ્રિય Examoneliner નાં વાચકો આજે અમે તમારી સમક્ષ ગુજરાત સમરસ હોસ્ટેલ એડમિશન આ બાબતે મહત્વપૂર્ણ માહિતી લઈને આવ્યા છીએ. ગુજરાત સમરસ હોસ્ટેલ એડમિશન 2022-23નાં એડમિશન માટે રજિસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે. તો કેવી રીતે અરજી કરવી છે સંપૂર્ણ માહિતી આજે આપણે આ લેખની અંદર મેળવીશું. કૃપા કરીને આજનો આ લેખ અંત સુધી વાંચવા નમ્ર વિનંતી.
ગુજરાત સમરસ હોસ્ટેલની યાદી
- રાજકોટ સમરસ છાત્રાલય
- અમદાવાદ સમરસ છાત્રાલય
- સુરત સમરસ છાત્રાલય
- વડોદરા સમરસ છાત્રાલય
- આણંદ સમરસ છાત્રાલય
- પાટણ સમરસ છાત્રાલય
- ભાવનગર સમરસ છાત્રાલય
- ભૂજ સમરસ છાત્રાલય
- જામનગર સમરસ છાત્રાલય
- હિંમતનગર સમરસ છાત્રાલય
ગુજરાત સમરસ હોસ્ટેલમાં પ્રવેશ માટે જરૂરી દસ્તાવેજો
- અક્ષર પ્રમાણપત્ર
- વિદ્યાર્થીની માર્કશીટ
- આવકનું પ્રમાણપત્ર
- જાતિનું પ્રમાણપત્ર
- પાસપોર્ટ સાઈઝના ફોટોગ્રાફ
- શાળા છોડ્યાનું પ્રમાણપત્ર
- આધાર કાર્ડની નકલ
- વિકલાંગતા પ્રમાણપત્ર (વિદ્યાર્થી અક્ષમ હોય તો)
- અનાથ બાળક હોય તો તેનું પ્રમાણપત્ર
મહત્વપૂર્ણ નોંધ :
- જે વિદ્યાર્થીઓએ વર્ષ 2021-22માં પ્રવેશ માટે અરજી કરી હતી પણ કોરોના મહામારીના કારણે તેમને પ્રવેશ મળ્યો નથી તો તેવા વિદ્યાર્થીઓએ બીજી વખત અરજી કરવાની રહેશે.

મેરીટ લીસ્ટ
- જે વિદ્યાર્થીઓએ ઓનલાઈન અરજી કરી છે તેઓએ પ્રોવિઝનલ મેરીટ યાદી આ ઉપરાંત અન્ય વિગતો જાણવા માટે કૃપા કરીને સત્તાવાર વેબસાઇટ તપાસો.
- પ્રોવિઝનલ મેરીટ યાદીમાં જે વિદ્યાર્થીઓનું નામ છે વિદ્યાર્થીઓને ગુજરાત સમરસ છાત્રાલયમાં પ્રવેશ મેળવવા પોતાના અસલ દસ્તાવેજો રજુ કરવાના રહેશે.આ વિશે વિદ્યાર્થીઓને SMS & ઈ-મેલ દ્વારા કરવામાં આવશે.
- જો કોઈ વિદ્યાર્થી ઓનલાઇન ભરતી પોતાના માર્કશીટના ગુણ તેમજ અન્ય વિગતો જો અયોગ્ય લખેલા છે તો તેવા વિદ્યાર્થીઓની અરજી રદ કરવામાં આવશે.
અરજી કેવી રીતે કરવી
- જે વિદ્યાર્થીઓ ગુજરાત સમરસ છાત્રાલયમાં જોડાવા માટે રસ ધરાવતા હોય તો તેઓ સત્તાવાર વેબસાઇટ દ્વારા ઓનલાઇન અરજી કરી શકે છે.
મહત્વપૂર્ણ તારીખો
- ઓનલાઇન અરજી કરવાની અંત્તિમ તારીખ : 30-06-2022
મહત્વપૂર્ણ લિંક્સ
www.examoneliner.com આ વેબસાઈટ ઉપર મુલાકાત લેવા બદલ તમારો ખુબ ખુબ આભાર. આ વેબસાઈટ ઉપર સરકારી ભરતીઓ, સરકારી યોજનાઓ, ટેકનોલોજી સબંધિત માહિતીઓ, હેલ્થ ટિપ્સ, દુનિયાભરના અવનવા ફેક્ટ્સ, ડીજીટલ ગુજરાત માહિતી વગેરે બાબતો મૂકવામાં આવે છે. આભાર