નમસ્કાર પ્રિય Examoneliner વાચકો આજે અમે તમારી સમક્ષ એક મહત્વપૂર્ણ જાણકારી લઈને આવ્યાં છીએ. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ભરતી જાહેર કરવામાં આવી છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા કઈ જગ્યાઓ માટે અરજીઓ મંગાવવામાં આવી છે, કેટલી જગ્યાઓ માટે અરજીઓ મંગાવવામાં આવે છે તેમજ અન્ય વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા, પસંદગી પ્રક્રિયા તેમજ અરજી કેવી રીતે કરવી આ સંપૂર્ણ માહિતી આજે આપણે આ લેખની અંદર મેળવીશું. કૃપા કરીને આ લેખ અંત સુધી વાંચવા નમ્ર વિનંતી.
GSSSB ભરતી વિશેની માહિતી
સંસ્થાનું નામ : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ
જાહેરાત ક્રમાંક : 201/202223 થી 211/202223
નોકરીનું સ્થળ : ગુજરાત
જગ્યાનું નામ : મ્યુનિસિપલ એન્જિનિયર,AAE (સિવિલ), કાર્ય સહાયક, સ્ટેનોગ્રાફર અને અન્ય વિવિધ જગ્યાઓ
કુલ જગ્યાઓ : 1446 પોસ્ટ્સ
ભરતીનું વર્ષ : 2022
પ્રારંભિક તારીખ : 16-06-2022
અંતિમ તારીખ : 30-06-2022
એપ્લિકેશન ફી ભરવાની તારીખ : 05-07-2022
અરજી પ્રક્રિયા : ઑનલાઇન
સત્તાવાર પોર્ટલ : ojas.gujarat.gov.in
સત્તાવાર વેબસાઇટ : gsssb.gujarat.gov.in

કુલ જગ્યાઓ અને પોસ્ટનું નામ : 1446
- મ્યુનિસિપલ એન્જિનિયર
- AAE (સિવિલ)
- કાર્ય સહાયક
- સ્ટેનોગ્રાફર અને અન્ય પોસ્ટ્સ
શૈક્ષણિક લાયકાત
- ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ વિવિધ ભરતી માટે અરજી કરવા માટે ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત જાણવા માટે કૃપા કરીને નીચે લીંક પરથી સત્તાવાર જાહેરાત વાંચો.
વય મર્યાદા
- ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ વિવિધ ભરતી માટે અરજી કરવા માટે ઉમેદવારની વય મર્યાદા જાણવા માટે કૃપા કરીને નીચેની લીંક પરથી સત્તાવાર જાહેરાત વાંચો.
GSSSB ભરતી માટે અરજી કેવી રીતે કરવી
- ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી માટે રસ અને લાયકાત ધરાવતા ઉમેદવારો આ ભરતી માટે તેની સત્તાવાર વેબસાઇટ પરથી ઓનલાઇન અરજી કરી શકે છે.
- ઓનલાઈન અરજી કરવા માટેની લીંક નીચે આપેલી છે.
મહત્વપૂર્ણ લિંક્સ
www.examoneliner.com આ વેબસાઈટ ઉપર મુલાકાત લેવા બદલ તમારો ખુબ ખુબ આભાર. આ વેબસાઈટ ઉપર સરકારી ભરતીઓ, સરકારી યોજનાઓ, ટેકનોલોજી સબંધિત માહિતીઓ, હેલ્થ ટિપ્સ, દુનિયાભરના અવનવા ફેક્ટ્સ, ડીજીટલ ગુજરાત માહિતી વગેરે બાબતો મૂકવામાં આવે છે. આભાર