
નમસ્કાર પ્રિય Examoneliner વાચકો આજે અમે તમારી સમક્ષ એક મહત્વપૂર્ણ જાણકારી લઈને આવ્યાં છીએ. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા ફિમેલ હેલ્થ વર્કર અગાઉ ભરતી જાહેર કરવામાં આવી હતી. જેના ફોર્મ ભરવામાં આવ્યા હતા. તો હવે ફિમેલ હેલ્થ વર્કર ભરતીના કોલલેટર આજે જાહેર કરવામાં આવ્યા છે. આ કોલ લેટર કેવી રીતે ડાઉનલોડ કરવા તેની સંપૂર્ણ વિગત મેળવીશું. કૃપા કરીને આજનો લેખ અંત સુધી વાંચવા નમ્ર વિનંતી.
GPSSB FHW કૉલ લેટર 2022 : ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા (GPSSB) હમણાં ફિમેલ હેલ્થ વર્કર કોલ લેટર 2022 ની સત્તાવાર નોટિફિકેશન બહાર પાડવામાં આવી છે. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ FHW ની ઘણી જગ્યાઓ માટે જાહેરાત કરવામાં આવી છે. જે ઉમેદવારો આ ભરતી માટે રસ ધરાવે છે તેવા ઉમેદવારો 26મી એપ્રિલથી 26ની જૂન સુધીમાં આ ભરતી માટે ઓનલાઈન અરજી કરી શકે છે.

GPSSB FHW Call Latter 2022
ભરતી બોર્ડનું નામ : ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ (GPSSB)
જાહેરાત ક્રમાંક : 16/2021-22
જગ્યાનું નામ : ફિમેલ હેલ્થ વર્કર (FHW)
કુલ ખાલી જગ્યાઓ : 3137
પરીક્ષા તારીખ : 26-06-2022
નોકરીનું સ્થળ : સમગ્ર ગુજરાતમાં
સત્તાવાર વેબસાઇટ : http://gpssb.gujarat.gov.in/
GPSSB FHW પરીક્ષા તારીખ
- 26-06-2022
GPSSB FHW Call Latter કેવી રીતે ડાઉનલોડ કરવું.
- GPSSB FHW Call Latter ડાઉનલોડ કરવા માટે સૌપ્રથમ તમારે https://ojas.gujarat.gov.in/સત્તાવાર વેબસાઈટની મુલાકાત લેવી પડશે.
- ત્યારબાદ ઓજસ વેબ પોર્ટલ ઉપર કોલ લેટર ઉપર ક્લિક કરો.
- ત્યારબાદ તમારો કન્ફર્મેશન નંબર અને જન્મતારીખ દાખલ કરો અને કોલ લેટરની પ્રિન્ટ કરાવી દો.
GPSSB FHW Call Latter મહત્વપૂર્ણ લિંક્સ
www.examoneliner.com આ વેબસાઈટ ઉપર મુલાકાત લેવા બદલ તમારો ખુબ ખુબ આભાર. આ વેબસાઈટ ઉપર સરકારી ભરતીઓ, સરકારી યોજનાઓ, ટેકનોલોજી સબંધિત માહિતીઓ, હેલ્થ ટિપ્સ, દુનિયાભરના અવનવા ફેક્ટ્સ, ડીજીટલ ગુજરાત માહિતી વગેરે બાબતો મૂકવામાં આવે છે. આભાર